જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને આજે વ્યાપાર અર્થે સારા સમાચાર મળે

*તારીખ-૨૧-૦૨-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- પાંચમ‌ ૧૯:૫૯ સુધી.
  • *નક્ષત્ર* :- ચિત્રા ૧૬:૧૮ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *યોગ* :- ગંડ ૧૩:૦૬ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૮
  • *ચંદ્ર રાશિ* :- તુલા
  • *સૂર્ય રાશિ* :- કુંભ
  • *દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

    *વિશેષ* શ્રી સંકલ્પ સિદ્ધ ગણેશ મંદિર માં સહસ્ત્ર ભોજન મહોત્સવ (ગોરેગાંવ મુંબઈ).

    *મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :-તક માં વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મર્યાદા નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- મનનું ધાર્યું થાય નહિ.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮
  • *વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-જવણ ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકુળતા બની રહે.
  • *પ્રેમીજનો*:- મિલન સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી નો સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સાનુકુળ તક ઊભી થતી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫
  • *મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ.
  • *પ્રેમીજનો*:- જીદ વ્યર્થ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ.
  • *વેપારીવર્ગ*:- સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬
  • *કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા ઉલજન.
  • *પ્રેમીજનો*:- ઉપાય સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- તક સંજોગમાં વિલંબ.
  • *વેપારી વર્ગ*:-મુશ્કેલીનો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રવાસ.મુંજવણ દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૩
  • *સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા,ચિંતા.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતાનો ઉકેલ મળે.
  • *પ્રેમીજનો* :- પ્રયત્ન ફળદાયી.
  • *નોકરિયાત વર્ગ* :- અપેક્ષા વધે.
  • *વેપારીવર્ગ* :-આવક ઉઘરાણી મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ બનતા જણાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭
  • *કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આંનદ ઉલ્લાસ ના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ બની રહે.
  • *પ્રેમીજનો*:-અકળામણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રગતિકારક સંજોગ.
  • *વેપારીવર્ગ*:-ચિંતા ઉલજન દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- ઋણ ચૂકવણું દૂર થાય.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧
  • *તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પ્રવાસ મુસાફરી રહે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- વિલંબ થી મિલન મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા નો માહોલ જોવા મળે.
  • *વ્યાપારી વર્ગ*:તક ની આશા ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારીક પ્રવાસ મુસાફરી સાનુકૂળ બને.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪
  • *વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ના સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ*:- પરિવર્તન ના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- ચિંતા હટે સાનુકુળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા ખર્ચ વ્યય માં જાળવવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮
  • *ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત અવસરમાં તબદીલ થતી જણાય.
  • *નોકરિયાતવર્ગ* :- કાર્ય બોજના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- ચેતતો નર સદા સુખી.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા. નાણાંભીડ થી ચિંતા.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯
  • *મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:- અવરોધની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કામ અંગે મુસાફરી.
  • *વેપારીવર્ગ*:-પરદેશના કમકાજમાં સુધારો.
  • *પારિવારિકવાતાવરણ*:-હરીફ શત્રુની કારી ફાવે નહિ.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩
  • *કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા હલ થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- અતિ અપેક્ષા થી વિલંબ.
  • *પ્રેમીજનો*:- સ્વમાન હણાતું જાય.
  • *નોકરિયાત વર્ગ*:- સ્થાયી કામ ન મળે.
  • *વેપારીવર્ગ*: સ્નેહી મિત્ર નો સહયોગ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્થાયી સંપત્તિ ના પ્રશ્નો થી ચિંતા.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯
  • *મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ભાઈ પરિવારથી મુલાકાત સાનુકૂળ.
  • *લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ રચાય.
  • *પ્રેમીજનો*:- આડી ચુગલી કાનૂની સમસ્યા.
  • *નોકરિયાત વર્ગ*:- પારિવારિક સમસ્યા.
  • *વેપારી વર્ગ*:- વિશેષ ખર્ચ વ્યય નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-કાર્ય સફળ ના માટે પ્રયત્ન વધારવા.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬