13.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૩-૦૪-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- એકમ ૧૦:૧૯ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- અશ્વિની ૧૪:૨૧ સુધી.
- યોગ :- વિષ્કુંભ ૧૫:૧૭ સુધી.
- કરણ :- બવ, બાલવ.
- સૂર્યોદય :-૦૬:૨૩
- સૂર્યાસ્ત :-૧૮:૫૫
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- મીન ૨૬:૩૪ સુધી. મેષ
વિશેષ :- ગુડી પડવો,પ્લવ નામ સંવત્સર પ્રારંભ, ચેતીચાંદ,ધ્વજારોહણ, હેગડેવર જયંતિ,ચૈત્રનવરાત્રી આરંભ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
- નોકરિયાત વર્ગ:-કેટલીક સમસ્યાથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:-સાનુકૂળતા પણ કસોટી યુક્ત સમય.
- પારિવારિકવાતાવરણ:- સફળતા વિકાસની તક.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પ્રવાસ યાત્રાનું આયોજન થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ દૂર જતા જણાય.
- પ્રેમીજનો:-સખ્તાઇ મિલનમાં વિલંબ કરાવે.
- નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો જણાય.
- વેપારીવર્ગ:-સ્નેહી મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
- પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ ચિંતા જણાય.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમાચાર મળે.
- પ્રેમીજનો:- મુલાકાત આસાન રહે.
- નોકરિયાત વર્ગ:-સારો હોદ્દો હોવાની શક્યતા.
- વેપારીવર્ગ:-સંભાળપૂર્વક કામગીરી કરવી.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-અંગત પ્રશ્ન હલ થતો જણાય.
- લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગ.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર તણાવ રખાવે.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક સાનુકૂળ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહન અંગે સાનુકૂળતા.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ શક્ય.
- પ્રેમીજનો :-ભાગ્યનો સાથ મળે.
- નોકરિયાત વર્ગ :- અકસ્માત અડચણ ના સંજોગ.
- વેપારીવર્ગ :-લાભની આશા રહે.
- પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાંસારિક પ્રશ્ન પેચીદો બને.
- લગ્નઈચ્છુક :-વાતમાં અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સમસ્યા સતાવે.
- નોકરિયાત વર્ગ:- અપેક્ષા વધતી જણાય.
- વેપારીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૨
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા યુક્ત દિવસ.
- લગ્નઈચ્છુક :-અજંપો દૂર થાય.
- પ્રેમીજનો:-સમસ્યામાં સુધારો થાય.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા રહે.
- વ્યાપારી વર્ગ:-મીઠી વાતોથી ચેતવું.
- પારિવારિક વાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ધીરજથી સમય પસાર કરવો.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમાચાર મળે .
- પ્રેમીજનો:-સમસ્યા ઘેરી બને સંભાળવું.
- નોકરિયાતવર્ગ:-નોકરી સાનુકૂળ રહે.
- વેપારીવર્ગ:-સંજોગના સાથે સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:- ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યા વધે નહીં તે સંભાળવું.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો :- પ્રપોઝ કરી શકો.
- નોકરિયાતવર્ગ :- માન-સન્માન,પ્રમોશન મળે.
- વેપારીવર્ગ:-વેપાર ધંધા અર્થે મુસાફરી જણાય.
- પારિવારિક વાતાવરણ:-તણાવ દુર થાય.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૪
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- કેટલીક અસુવિધા ના પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા હિતાવહ.
- પ્રેમીજનો:-ધીરજ સાનુકૂળતા અપાવે.
- નોકરિયાત વર્ગ:- નોકરીમાં સંજોગ સુધરે.
- વેપારીવર્ગ:- વિલંબમાં પડેલા કાર્યો થાય.
- પારિવારિકવાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:-૭
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
- લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
- પ્રેમીજનો:-અંતરના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- નીચા સ્તરનું કામ મળે.પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:- પ્રતિકૂળતા વિવાદની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:- લાભ સફળતા અટકતા લાગે.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સકારાત્મકતા થી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મળે.
- નોકરિયાત વર્ગ:- કામમાં વિલંબ જણાય.
- વેપારી વર્ગ:-પરિસ્થિતિમાં સુધારો જણાય.
- પારિવારિક વાતાવરણ:-ધીમે ધીમે પ્રગતિ નો અહેસાસ થાય.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,