13.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૪-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૧૦:૧૯ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૧૪:૨૧ સુધી.
  • યોગ :- વિષ્કુંભ ૧૫:૧૭ સુધી.
  • કરણ :- બવ, બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૫
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- મીન ૨૬:૩૪ સુધી. મેષ

વિશેષ :- ગુડી પડવો,પ્લવ નામ સંવત્સર પ્રારંભ, ચેતીચાંદ,ધ્વજારોહણ, હેગડેવર જયંતિ,ચૈત્રનવરાત્રી આરંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-કેટલીક સમસ્યાથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા પણ કસોટી યુક્ત સમય.
  • પારિવારિકવાતાવરણ:- સફળતા વિકાસની તક.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ યાત્રાનું આયોજન થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ દૂર જતા જણાય.
  • પ્રેમીજનો:-સખ્તાઇ મિલનમાં વિલંબ કરાવે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો જણાય.
  • વેપારીવર્ગ:-સ્નેહી મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ ચિંતા જણાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:- મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-સારો હોદ્દો હોવાની શક્યતા.
  • વેપારીવર્ગ:-સંભાળપૂર્વક કામગીરી કરવી.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંગત પ્રશ્ન હલ થતો જણાય.
  • લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર તણાવ રખાવે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહન અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ શક્ય.
  • પ્રેમીજનો :-ભાગ્યનો સાથ મળે.
  • નોકરિયાત વર્ગ :- અકસ્માત અડચણ ના સંજોગ.
  • વેપારીવર્ગ :-લાભની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાંસારિક પ્રશ્ન પેચીદો બને.
  • લગ્નઈચ્છુક :-વાતમાં અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સમસ્યા સતાવે.
  • નોકરિયાત વર્ગ:- અપેક્ષા વધતી જણાય.
  • વેપારીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૨

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા યુક્ત દિવસ.
  • લગ્નઈચ્છુક :-અજંપો દૂર થાય.
  • પ્રેમીજનો:-સમસ્યામાં સુધારો થાય.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા રહે.
  • વ્યાપારી વર્ગ:-મીઠી વાતોથી ચેતવું.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજથી સમય પસાર કરવો.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમાચાર મળે .
  • પ્રેમીજનો:-સમસ્યા ઘેરી બને સંભાળવું.
  • નોકરિયાતવર્ગ:-નોકરી સાનુકૂળ રહે.
  • વેપારીવર્ગ:-સંજોગના સાથે સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા વધે નહીં તે સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :- પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાતવર્ગ :- માન-સન્માન,પ્રમોશન મળે.
  • વેપારીવર્ગ:-વેપાર ધંધા અર્થે મુસાફરી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દુર થાય.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૪

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- કેટલીક અસુવિધા ના પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા હિતાવહ.
  • પ્રેમીજનો:-ધીરજ સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:- વિલંબમાં પડેલા કાર્યો થાય.
  • પારિવારિકવાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:-૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-અંતરના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- નીચા સ્તરનું કામ મળે.પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા વિવાદની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- લાભ સફળતા અટકતા લાગે.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સકારાત્મકતા થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મળે.
  • નોકરિયાત વર્ગ:- કામમાં વિલંબ જણાય.
  • વેપારી વર્ગ:-પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીમે ધીમે પ્રગતિ નો અહેસાસ થાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ