15.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૫-૦૪-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- ત્રીજ ૧૫:૨૯ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- કૃત્તિકા ૨૦:૩૩ સુધી.
- યોગ :- આયુષ્માન ૧૭:૨૦ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૨૧
- સૂર્યાસ્ત :-૧૮:૫૬
- ચંદ્ર રાશિ :- વૃષભ.
- સૂર્ય રાશિ :- મેષ
વિશેષ :- મત્સ્ય જયંતિ,ગૌરી તૃતીયા,આંદોલન તૃતીયા,મનોરથ તૃતીયા વ્રત.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-આવેશ બોલચાલમાં કાબુ જાળવવો.
- લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવું.
- પ્રેમીજનો:-અહમનો ટકરાવ થાય.
- નોકરિયાત વર્ગ:-ગૂંચવણ યથાવત રહે.
- વેપારીવર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:- સામાજિક સંજોગ સાનુકૂળ બને.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ શક્ય.
- લગ્નઈચ્છુક :-આવતી તક ઝડપવી.
- પ્રેમીજનો:- મોજ મજા મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે મુસાફરી થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન ભર્યા સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલ મળે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.
- વેપારીવર્ગ:-બહારના ઓર્ડરથી સાનુકૂળતા બને.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા અજંપો દૂર થાય.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૬
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
- વેપારી વર્ગ:-લાભદાયી તક મળે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહનો સહયોગ મળે.મનદુઃખ ની સંભાવના.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ દૂર ઠેલાતા જણાઈ.
- પ્રેમીજનો :-મુલાકાત સાનુકૂળતા થી થઈ શકે.
- નોકરિયાત વર્ગ :- ઉપરનો સહયોગ મળે.
- વેપારીવર્ગ :-વ્યવસાયિક સંજોગોથી તણાવની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-અવરોધ દૂર થાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૩
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અન્ય ગોઠવણીથી સંજોગો બને.
- પ્રેમીજનો:-અપયશ મળવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર ના સંજોગો બને.
- વેપારીવર્ગ:-ધાર્યા કામકાજ ન થતા ચિંતા.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામ કાજ સફળ થાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ વાતાવરણ.
- લગ્નઈચ્છુક :-સમસ્યા ઉલજન રહે.
- પ્રેમીજનો:-અવૈધ સંબંધથી સંભાળવું.
- નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો મળે.
- વ્યાપારી વર્ગ:-આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-અપેક્ષા વધે માનસિક સંયમ જરૂરી.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:-૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ ઉકેલાઇ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી આવે.
- પ્રેમીજનો:-સહમી સાથે અફેરની સંભાવના.
- નોકરિયાતવર્ગ:-નોકરીમાં રંગીન વાતાવરણના સંજોગ.
- વેપારીવર્ગ:- સંજોગ સુધરે મોજ-મજા થાય.
- પારિવારિક વાતાવરણ:-અવૈધ સંબંધો મુશ્કેલી સર્જી શકે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મનમુટાવની સંભાવના.
- લગ્નઈચ્છુક :-યોગ સંજોગ બને.
- પ્રેમીજનો :-મોજ મજા મુસાફરીની શક્યતા.
- નોકરિયાતવર્ગ :-સામાજિક સંજોગોથી અડચણ આવે.
- વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-કરજ ઋણ લેવા પડે તેવા સંજોગો આવવાની સંભાવના.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:-૪
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :-ગઠજોડ થી સમસ્યા રહે.
- પ્રેમીજનો:-મેરેજ માટે સ્નેહી વડીલોનો સહયોગ મળે.
- નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ કરી શકો.
- વેપારીવર્ગ:- સાનુકૂળ વ્યવસાય મળે.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:-૭
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-સમાધાન યુક્ત સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
- પ્રેમીજનો:-સાવચેતી સાનુકૂળતા આવે.
- નોકરિયાત વર્ગ:- નોકરીમાં સમાધાનથી ચલાવવું પડે.
- વેપારીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
- પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સફળતાના સંજોગ સર્જાય.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-શુભ સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-પરાક્રમ કરવા જરૂરી બને.
- પ્રેમીજનો:-યોગ્યતા વિશ્વાસ જરૂરી રહે.
- નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારી વર્ગ:-વ્યવસાયના નવા માર્ગ મળે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય માં વધારો થાય.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,