23.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૩-૦૫-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- અગિયારસ ૦૬:૪૪ સુધી. બારસ ૨૭:૪૦ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- હસ્ત ૧૨:૧૨ સુધી.
- યોગ :- સિદ્ધિ ૧૪:૫૭ સુધી.
- કરણ :- બવ.
- સૂર્યોદય :-૦૬:૦૦
- સૂર્યાસ્ત :-૧૯:૧૧
- ચંદ્ર રાશિ :- કન્યા ૨૩:૦૪ સુધી.
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- મોહિની ભાગવત એકાદશી(ગૌદૂધ),બારસ ક્ષય તિથી છે.પરશુરામ દ્વાદશી,રુક્મિણી દ્વાદશી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગો વિપરીત બની શકે.
- લગ્નઈચ્છુક :-અવસર માં અવરોધ સર્જાય તો જણાય.
- પ્રેમીજનો:- સમય હાથતાળી આપે.
- નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરતા જણાય.
- વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રખાવે.
- પારિવારિકવાતાવરણ:- મન પર કાબૂ જરૂરી.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
- નોકરિયાત વર્ગ:-વધુ કાર્યભાર ના સંજોગ.
- વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
- પારિવારિકવાતાવરણ:- રજામાં મજા માં વ્યસ્ત રહી શકો.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :-૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-વ્યસ્તતા રહે.
- લગ્નઈચ્છુક :-તક મળે તક ઝડપવી.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-તણાવના સંજોગ સુધરે .
- વેપારીવર્ગ:-રજાનો માહોલ પરિવાર સાથે સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
- શુભરંગ:-નીલો
- શુભ અંક:-૩
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-આશંકાનો માહોલ ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-આવેશ ઉગ્રતા છોડવા.
- નોકરિયાત વર્ગ:- કાર્યબોજ વધવાની સંભાવના.
- વેપારી વર્ગ:- સ્નેહીથી મુલાકાત થાય.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક જીવનમાં મનમુટાવ ટાળવા.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-આનંદદાયક દિવસ રહે.
- લગ્નઈચ્છુક :-સમય સરકતો જણાય.
- પ્રેમીજનો :-મનમુટાવ ના સંજોગ.
- નોકરિયાત વર્ગ :- સાનુકૂળતા યથાવત રહે.
- વેપારીવર્ગ :-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-સહેલગાહ સાથે આર્થિક ઉપાર્જનના સંજોગ.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક આનંદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સંજોગ બને.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-અજંપો તણાવના સંજોગ.
- વેપારીવર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્યા યોગે અજંપો અનુભવાય.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-સમયસરકે ચિંતા જણાય.
- પ્રેમીજનો:-અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-નોકરી અર્થે મુસાફરીના સંજોગ.
- વ્યાપારી વર્ગ:વેપાર અર્થે મુસાફરી થાય.
- પારિવારિક વાતાવરણ:- ખર્ચ વ્યય ના સંજોગ.કાર્ય લાભ બને.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
- નોકરિયાતવર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-એકંદરે દિવસ શાંતિથી પસાર થાય.
- પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- વાતચીત બોલચાલમાં સાવધ રહેવું.
- લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો જણાય.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-નોકરીમાં એકંદરે શુભ રહે.
- વેપારીવર્ગ:- રજા સાથે વધારાની વ્યસ્તતા રહે.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :- સમસ્યા હલ થતી જણાય.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સખત મહેનત જરૂરી.
- વેપારીવર્ગ:-ઉલજનમાં સુધારો થતો જણાય.
- પારિવારિકવાતાવરણ:-રજા દિવસ છતાં ભાગ્ય કામ કરતું લાગે.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા વરતાય.
- લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
- પ્રેમીજનો:-અડચણ અવરોધ ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- વિપરીત સંજોગો ધીરજ રાખવી.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન રહે.
- પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારી વર્ગ:- લેણદાર નો તકાદો રહે.
- પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,