શુક્રવારે જાણી લો કઈ રાશિ પર દેવી લક્ષ્મી રહેશે મહેરબાન અને કોણે સહન કરવું પડશે નુકસાન, જાણો શુક્રવારનું રાશિફળ

તારીખ ૦૬-૦૮-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- તેરસ ૧૮:૩૦ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૦૬:૩૮ સુધી.
  • યોગ :- વજ્ર ૨૫:૦૯ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૧૫
  • સૂર્યાસ્ત :-૧૯:૧૩
  • ચંદ્ર રાશિ :- મિથુન ૨૫:૫૫ સુધી કર્ક
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતરની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતાનાં સંજોગ બને.
  • પ્રેમીજનો:- આવેશાત્મકતા છોડવી.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદ અડચણનાં સંજોગ.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ગૂંચ ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-સકારાત્મકતાથી સાનુકૂળતા.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:- મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળ વિખરાય.
  • વેપારીવર્ગ:- ઉઘરાણી પ્રાપ્ત થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • ગ્નઈચ્છુક :- સકારાત્મક બનવું.
  • પ્રેમીજનો:- પ્રવાસ,પર્યટન થાય.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલી દૂર થાય.
  • વેપારીવર્ગ:- તણાવ મુક્તિ સંભવ બને.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અજંપો દૂર થાય.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયનાં સંજોગ.
  • લગ્નઈચ્છુક :- અવરોધ બનેલો રહે.
  • પ્રેમીજનો:- સજાગ રહેવું હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:- ઈચ્છીત નોકરી સંભવ બને.
  • વેપારી વર્ગ:-પ્રગતિકારક તક. સંપત્તિ,વાહન અંગે ખર્ચના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય નો પ્રસંગ.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- મહેનતનું આવાગમન.
  • લગ્નઈચ્છુક :- અવસરની સંભાવના.
  • પ્રેમીજનો :- મિલન – મુલાકાત.
  • નોકરિયાત વર્ગ :- ચિંતા હટે.
  • વેપારીવર્ગ :- આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક ગૂંચ દૂર થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સંજોગોમાં વિલંબ સર્જાય.
  • પ્રેમીજનો:-અક્કડતા અલગાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન સુધારવું.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:- સમસ્યા હાલ થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સરકારી નોકરીના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતાનાં સંજોગ.
  • લગ્નઈચ્છુક :- તક સરકે.
  • પ્રેમીજનો:- વિલંબ ચિંતા રખાવે.
  • નોકરિયાતવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધન રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ બને.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :- ભાગ્ય યોગે મુલાકાત.
  • નોકરિયાતવર્ગ :- પ્રતિકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:- ચુકવણું સંભવ.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મકતા આશંકા છોડવી.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મન મુટાવના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વ્યગ્રતાના સંજોગ.
  • પ્રેમીજનો:- અવરોધ બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ વિલંબથી મળે.
  • વેપારીવર્ગ:-અંતરાયનાં સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- આરોગ્ય અકસ્માત અંગે સાવચેત રહેવું.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૭

કુંભ રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલન સંભવ.
  • નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • વેપારીવર્ગ:- કામદારનો પ્રશ્ન સતાવે.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :- અક્કડ વલણ વિલંબ કરાવે.
  • પ્રેમીજનો:- અજંપો ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય લાભમાં વિલંબ.
  • વેપારી વર્ગ:- પ્રગતિનો અહેસાસ,મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મતભેદથી દૂર રહેવું.શાંતિ જાળવવી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત