મેષ રાશિના લોકોને વધશે કાર્યભાર અને નોકરીમાં રહશે સમસ્યાઓ જાણો ગુરુવારનુ રાશિફળ
તારીખ ૧૯-૦૮-૨૦૨૧ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
- તિથિ :- બારસ ૨૨:૫૬ સુધી.
- વાર :- ગુરુવાર
- નક્ષત્ર :- પૂર્વાષાઢા ૨૨:૪૩ સુધી.
- યોગ :- પ્રીતિ ૧૮:૧૮ સુધી.
- કરણ :- વિષ્ટિ,બવ.
- સૂર્યોદય :-૦૬:૨૦
- સૂર્યાસ્ત :-૧૯:૦૫
- ચંદ્ર રાશિ :- ધન ૮:૨૩ સુધી. મકર
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
પવિત્રા બારસ,બૃહસ્પતિ પૂજન.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અવસર સંભવ.
- પ્રેમીજનો:- મુલાકાત ફળે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભારનાં સંજોગ.
- વેપારીવર્ગ:-સાનુકૂળતા બની રહે.
- પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :-વિલંબ ની સંભાવના.
- પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:- પદોઉન્નતીના સંજોગ.
- વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિકવાતાવરણ:- મનોવ્યથા ચિંતા બનેલી રહે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- આશંકાઓ છોડવી.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ.
- પ્રેમીજનો:- કસોટી યુક્ત માહોલ.
- નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવના સંજોગ.
- વેપારીવર્ગ:- વધુ મહેનતના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.
- શુભરંગ:- વાદળી
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-હળવાશથી રહેવું.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:- પ્રયત્નો સફળ થતા જણાય.
- નોકરિયાત વર્ગ:-વિઘ્ન જણાય.
- વેપારી વર્ગ:-ચુકવણું ખર્ચ વધતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ ફળે.
- પ્રેમીજનો :-આવેશાત્મકતા છોડવી.
- નોકરિયાત વર્ગ :- પ્રયત્ન સફળ થાય.
- વેપારીવર્ગ :- ઉતાવળથી લાભની તક ગુમાવી શકો.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્ન હલ થતા જણાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- ઉગ્રતા આવેશ છોડવા.
- લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ રહે.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત શક્ય બને.
- નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળ દૂર થાય.
- વેપારીવર્ગ:-વિકટતા ના સંજોગ ઉભા થાય.
- પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
- પ્રેમીજનો:- આપસમાં પ્રપોઝ કરી શકો છો.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળવાની સંભાવના.
- વ્યાપારી વર્ગ:સમસ્યા ઘેરી ન બને તે જોવું
- પારિવારિક વાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે.
- શુભ રંગ:- ભૂરો
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશ
- સ્ત્રીવર્ગ:- સંવાદિતા જાળવવી.
- લગ્નઈચ્છુક :- અવરોધ સર્જાય.
- પ્રેમીજનો:-મેરેજ ના યોગ સંભવ બને.
- નોકરિયાતવર્ગ:-સરકારી નોકરી ની સંભાવના.
- વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
- પારિવારિક વાતાવરણ:-માનસિક તંગદિલી સર્જાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- તંગદિલી ભર્યુ વાતાવરણ જણાય.
- લગ્નઈચ્છુક :-વ્યથા ચિંતા જણાય.
- પ્રેમીજનો :- મુલાકાત વિલંબથી થાય.
- નોકરિયાતવર્ગ :-સાનુકૂળ નોકરી સંભવ બને.
- વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.
- પારિવારિક વાતાવરણ:-કામકાજમાં પ્રગતિ જણાય.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા જણાય.
- લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ જણાય.
- પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-ચિંતા હળવી બને.
- વેપારીવર્ગ:-મુશ્કેલી પાર કરી શકો.
- પારિવારિકવાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- શુભ રંગ :- લીલો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામ થઈ શકે.
- લગ્નઈચ્છુક :- યોગ્ય તક સંજોગ સર્જાય.
- પ્રેમીજનો:- સ્વમાનના ભોગે સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.
- પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:- ૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- સમસ્યાથી ઘેરાયેલી રહે.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ જણાય.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી રહે.
- વેપારી વર્ગ:- તંગદિલી દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબથી સફળતા મળે.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬