શું તમારી કુંડળીમાં આ સ્થાન પર છે શનિ? શું તમે નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો? તો ના લેતા, નહિં તો થઇ જશો પાયમાલ

લાલ કિતાબ પ્રમાણે કોઈ પણ ઘર કે ઇમારતમાટે શનિ સંકળાયેલ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમા શનિ યોગ્ય સ્થાન પર હોય ત્યારે તેના જીવનમાં આવતી બધી અડચણ દૂર થાય છે અને તેના જીવનમાં હમશા ખુશી રહે છે અને જ્યારે તેના જીવનમાં શનિ સાચા સ્થાને ન હોય ત્યારે તેના જીવનમાં ઘણી નવી પરેશાની આવી શકે છે તેનાથી તેમના જીવનમાં દરેક કામમાં અવરોધો આવે છે. જ્યારે શનિ ઉચ્ચ સ્થાન પર હોય ત્યારે આપણને ઘર અને જીવનમાં બધા પ્રકારના સુખ મળે છે તેની સાથે જ્યારે શનિ નીચેના સ્થાન પર હોય ત્યારે આપણને કોઈ ખુશી મળી શકતી નથી. તેનિ સાથે આપણને ઘરનું સુખ પણ મળતું નથી.

image source

કોઈ પણ ઘરમાં જ્યારે શનિ ચોથા સ્થાને હોય તેવું મનાય છે. પરંતુ આ કિતાબ અનુસાર ઘરના પરિબળને બીજા સ્થાન પર આને માનવામાં આવે છે. તેની સાથે સાતનું સ્થાન ઘરમાં ખુશી અને જીવનમાં દુખ વિષે માનવામાં આવે છે. આવી રીતે કુંડળીમાં ગ્રહની સ્થિતિ દર્શાવવામાં આવે છે. તેવી રીતે આ કિતાબ પણ કોઈ ગરથી કઈ વસ્તુ સંકળાયેલ છે તેના વિષે આપણને દર્શાવે છે.

image source

આપના જીવનમાં આપની કુંડળીમાં ગ્રહની સારી અને ખરાબ એમ અસર થાય જ છે અને શનિદેવને ન્યાનના દેવતા કહેવામા આવે છે તે વ્યક્તિના કર્મ પ્રમાણે તેનું ફળ આપે છે. આ કિતાબ પ્રમાણે જ્યારે આપની કુંડળીમાં શનિ પહેલા સ્થાન પર હોય ત્યારે સાતમું અને દસમું સ્થાન ખાલી રહે છે, તેનાથી આપણને સારું પરિણામ મળી શકે છે. નહીં તો તે વ્યક્તિને દેવું વધી શકે છે અને તેનાથી તેમણે ઘણું નુકશાન પણ થઈ શકે છે.

image source

જો તમારી કુંડળીમાં શનિ બીજા સ્થાન પર હોય ત્યારે તમે જો ઘરનું બાંધકામ કરતાં હોય તો તેને રોકવું ન જોઈએ. આનાથી તમારા ઘરમાં સુખ આવશે અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ પણ થઈ શકે છે. તમારા ઘરનું કામ અડધું થઈ ગયું હોય અને તમે તેને બંધ કરી દીધું હોય ત્યારે તમારે આનાથી ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

image source

કુંડળીમાં શનિ ત્રીજા ઘરમાં રહેલો હોય ત્યારે તમારે કોઈ પ્રાણી અથવા કૂતરું પડવું જોઈએ. આ કરવાથી તમારા જીવનમાં ખુશી આવશે અને શનિદેવના આશીર્વાદ હમેશા તમારા પર બની રહેશે. આ ન કરવાથી તમારે ઘણી સમસ્યાનો અને દુખોનો સામનો કરવો પડી શકે છે. શનિ ચોથા ઘરમાં હોય ત્યારે તમારે ભાડાના મકાનમાં રહેવું જોઈએ. તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે. નહીં તો સાસુ, માતા, મામા, દાદીને ઘણી સમસ્યા થઈ શકે છે. તેની સાથે તે ઘરમાં બીજા પણ ઘણા ક્ષેત્રમાં અડચણ આવી શકે છે. નહીં તો તમને સંતાન સુખ મળી શકશે નહીં. તમારા માટે આવું ઘર સારું નથી. તેથી તમારે ૪૫ વર્ષની વય પછી ઘર બનાવવું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ