01.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૧ -૦૭-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢ,શુક્લપક્ષ
તિથિ :- અગિયારસ ૧૭:૨૯ સુધી
વાર :- બુધવાર
નક્ષત્ર :- વિશાખા
યોગ :- સિદ્ધ
કરણ :- વાણિજ્ય,
સૂર્યોદય :- ૦૬:૦૧
સૂર્યાસ્ત :-૧૯:૨૩
ચંદ્ર રાશિ :-તુલા ૨૦:૫૪ સુધી વૃશ્ચિક ૨૦:૫૪ થી ચાલુ
વિશેષ :-
દેવશયની એકાદશી. ચાતુર્માસ પ્રારંભ. સૌરાષ્ટ્રમાં મોળાકત વ્રતનો પ્રારંભ.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:-કોલેજના મિત્રો ને સમજવા મુશ્કેલ થઈ શકે સંભાળવું.
સ્ત્રીવર્ગ:-નકારાત્મક વલણ છોડવું. સજ્જનો નો સહકાર મળે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વિલંબ થઈ શકે છે.
પ્રેમીજનો:-મનગમતા મિત્ર સાથે થોડી ક્ષણો માણી શકો.
નોકરિયાત વર્ગ:-મિલનસાર સ્વભાવ થી કામ આસાનીથી થઈ જાય.
વેપારીવર્ગ:-આવકના ટેન્શનમાંથી મુક્તિ મળી શકે.
પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ રાખવો. વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૪
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અન્ય ના ભરોસે રહેવું નહીં. કસોટી યુક્ત સમય.
સ્ત્રીવર્ગ:-અગત્યના કામમાં અડચણ હોય તો દૂર થતી જણાય.
લગ્ન ઈચ્છુક:-આપની વાત માં વિઘ્ન દૂર થતાં જણાય.
પ્રેમીજનો:-અંગત મિત્ર સાથે મિલન-મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:-આપને કામકાજમા વિલંબ કે વિઘ્ન નો અનુભવ થાય.
વેપારીવર્ગ:-આવકનો માર્ગ મળે. ગુંચવણનો રસ્તો નીકળે.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન ઉપર ધ્યાન આપવું.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૭
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં વિલંબ,સમસ્યા જણાય.
સ્ત્રીવર્ગ:-સંતાન અંગેના કામોમાં કસોટી થતી જણાઈ.
લગ્ન ઈચ્છુક:-સમય સારો હોય તો સારો સહયોગ પ્રાપ્ત થાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.
નોકરિયાત વર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તેનું ધ્યાન રાખવું.
વેપારીવર્ગ:-દુકાન મકાન પર કર્જ મળી શકે છે.
પારિવારિક વાતાવરણ:-અગત્યના કાર્યો માં થતી ગૂંચ ઉકેલી લેવી.
શુભ રંગ:-લાલ
શુભ અંક :-૩
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-સફળતાથી મજા માણી શકો.
સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ હોઈ શકે. તબિયત સાચવવી.
લગ્ન ઈચ્છુક:-ભાગ્યનો સહયોગ મળી શકે.વિઘ્ન દૂર થવાની સંભાવના.
પ્રેમીજનો:-આપનો શુદ્ધ પ્રેમ શુભ પરિણામ આપી શકે.
નોકરિયાત વર્ગ:- ખોટા વિચારો તથા નકારાત્મક વલણ થી દૂર રહેવું.
વેપારીવર્ગ:-અગત્યના કામ અને વ્યવસાય થતાં સંતોષ થાય.
પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો શુભ ફળ મળે. તબિયત સાચવવી.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન સારી રીતે થઈ શકે. પડવા-વાગવાથી સંભાળવું.
સ્ત્રીવર્ગ:-ઉતાવળ ન કરવી. ધીરજ રાખવી.
લગ્ન ઈચ્છુક:-ધીરજની કસોટી થતી જણાઈ. શાંતિ રાખવી.
પ્રેમીજનો :-મિલન મુલાકાત માટે ખૂબ પ્રયત્નો કરવા પડે.
નોકરિયાત વર્ગ :-આવકમાં ખર્ચ પૂરા ન થતા મુંઝવણ રહે.
વેપારીવર્ગ :-વ્યવસાયિક સમસ્યાનું નિરાકરણ થઈ શકે.
પારિવારિક વાતાવરણ :-નાની ધાર્મિક મુસાફરી થઇ શકે.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક :-૪
કન્યા રાશિ :-
વિદ્યાર્થી વર્ગ :-અભ્યાસ અંગે ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:-ઘર ખર્ચમાં ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-યોગ્ય સમયની રાહ જોવી. વિઘ્ન આવી શકે.
પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:-પ્રમોશન થઇ શકે. પગાર વધી શકે.
વેપારી વર્ગ:-સામાન પૂરતો રાખવો ઘરાકી સારી મળી શકે.
પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ થઈ શકે. પ્રગતિ સફળતા શક્ય રહે.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક:-૬
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ નો ઉત્સાહ અને મન નો થનગનાટ સફળતા અપાવે.
સ્ત્રીવર્ગ :-ગૃહજીવનમાં કસોટી થતી જણાય.
પ્રેમીજનો :-વિપરીત સમય. આપના પ્રયત્નો એળે ન જાય તે જોવું.
લગ્ન ઈચ્છુક :-સામાજિક સંજોગો આપના યોગમાં વિલન બની શકે.
નોકરિયાત વર્ગ:-કામમાં સાનુકૂળતા રહે. પરંતુ વડીલની તબિયતની ચિંતા રહે.
વેપારીવર્ગ:-વેપારમાં સફળતા હોય. પરંતુ વિલંબથી કામ થાય.
પારિવારિક વાતાવરણ:-કસોટી થતી જણાય.
શુભ રંગ:-લાલ
શુભ અંક:-૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં રંગીન મિજાજ રહી શકે.
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે.
લગ્ન ઈચ્છુક:-ધીરજની કસોટી થતી જણાઈ. સાનુકૂળ તક.
પ્રેમીજનો:-ખોટા નકારાત્મક વિચારોથી દૂર રહી પોતાના પ્રયત્નો ને વળગી રહેવું.
નોકરિયાત વર્ગ:-અતિવાદી નિર્ણયથી દૂર રહેવું. ધીરજથી કામ લેવું.
વેપારીવર્ગ:-આપના ધાર્યા કામમાં વિલંબ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-ગૃહવિવાદ ટાળવો.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૮
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ:-સહાધ્યાયીઓ સાથે સુજબુજ થી કામ લેવું.
સ્ત્રીવર્ગ:-અગત્યના કામમાં વિલંબ થાય.
લગ્ન ઈચ્છુક:-આજે આપની વાત બની શકે છે.
પ્રેમીજનો:- મુંઝવણ અને ગૂંચવણ થઈ શકે છે. સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે મૂંઝવણમાંથી માર્ગ મળે.
વેપારીવર્ગ:-અર્થ વ્યવસ્થા જાળવવા અન્યનો સહયોગ જરૂરી થઇ શકે.
પારિવારિક વાતાવરણ:-સમસ્યા રહે. વાસ્તવિકતા સ્વીકારવી. ધીરજ રાખવી.
શુભ રંગ:-વાદળી
શુભ અંક:-૭
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસની ચુક સમસ્યાનું સર્જન કરી શકે.
સ્ત્રીવર્ગ :-સામાજિક ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક :-ખોટા વિચારો ત્યાગવા. ધીરજ રાખવી.
પ્રેમીજનો :-સંયમથી સફળતાના સંજોગો રહે.
નોકરિયાત વર્ગ :-કામના સ્થળે સાનુકૂળતા રહે. મૂંઝવણનો માર્ગ મળે.
વેપારીવર્ગ:-વેપારમાં અડચણ દૂર થાય. શાંતિ રહે.
પારિવારિક વાતાવરણ :-અંગત સમસ્યા સુધરે.
શુભ રંગ :-લાલ
શુભ અંક :-૨
કુંભ રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:-સંતાન, પરિવારની ચિંતા સતાવે.
લગ્ન ઈચ્છુક:-અતિ સ્વમાની પાત્રથી સંભાળવું.
પ્રેમીજનો:-સ્વમાન અને સન્માન જાળવવું.
નોકરિયાત વર્ગ:-મન નો ભાર હલકો થાય.
વેપારીવર્ગ:-ચતુરાઈપૂર્વક નું આયોજન લાભપ્રદ રહે.
પારિવારિક વાતાવરણ:-દરેક બાબતની ચોક્કસતા સફળતા અપાવે.
શુભ રંગ:-ભૂરો
શુભ અંક:-૭
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના હેતુઓ આપને યોગ્ય દિશા અને ઉદ્દેશ્ય આપે.
સ્ત્રીવર્ગ :-આજનો દિવસ ખર્ચા યુક્ત રહી શકે.
લગ્ન ઈચ્છુક :-ખોટા લોકો થી અંતર રાખવું શુભ રહે.
પ્રેમીજનો :-અન્યની દોરવણીથી દૂર રહેવું.
નોકરિયાત વર્ગ :-સતત કામ નોકરી અંગે મૂંઝવણ રહી શકે.
વેપારીવર્ગ :-આપની લાપરવાહી વણજોઈતું નુકસાન આપે.
પારિવારિક વાતાવરણ :-માનસિક અજંપો રહી શકે.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૧
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત