જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લગ્નની તક છૂટે નહીં તે ખાસ જોવું
*તારીખ ૦૨-૧૨-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આષાઢ માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- તેરસ ૨૦:૨૭ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *નક્ષત્ર* :- સ્વાતિ ૧૬:૨૮ સુધી.
- *યોગ* :- શોભન ૧૭:૦૦ સુધી.
- *કરણ* :- ગર,વણિજ, વિષ્ટિ.
- *સૂર્યોદય* :-૦૬:૦૫
- *સૂર્યાસ્ત* :-૧૯:૨૨
- *ચંદ્ર રાશિ* :- તુલા
- *સૂર્ય રાશિ* :- મિથુન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
શ્રી જ્ઞાનેશ્વર પુણ્યતિથિ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-બોલાચાલી વાતચીતમાં સંયમ રાખવો.
- *લગ્નઈચ્છુક* :-તક છૂટે નહીં તે જોવું.
- *પ્રેમીજનો*:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
- *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણભર્યા સંજોગ.
- *વેપારીવર્ગ*:-પ્રયત્નો વધારવા હિતદાયક.
- *પારિવારિકવાતાવરણ*:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:-૩
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સામાજિક ચિંતા જણાય.
- *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ યથાવત રહે.
- *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
- *નોકરિયાત વર્ગ*:-સમાધાન થી પ્રશ્ન હલ થઈ શકે.
- *વેપારીવર્ગ*:-મહત્વના કામ પાર પડે.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* :- ૪
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ ને પોતાની તરફ કરી શકો.
- *પ્રેમીજનો*:-પકડાપકડી ના સંજોગ સાવધાની રાખવી.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ બનેલો રહે.
- *વેપારીવર્ગ*:-પ્રગતિકારક તક સર્જાય.
- *પારિવારિક વાતાવરણ*:-જામીન જવાબદારીનું જોખમ ભારે પડે.
- *શુભરંગ*:-વાદળી
- *શુભ અંક*:-૨
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણનો ઉકેલ મળે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ ની આશા રહે.
- *પ્રેમીજનો*:-વાતો માં ભરમાયા બાદ પસ્તાવો થાય.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજમા ધાર્યું થાય નહીં.
- *વેપારી વર્ગ*:-વ્યવસાયથી ઉન્નતિના સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ*:-નારંગી
- *શુભ અંક*:-૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- *લગ્નઈચ્છુક* :-ધીરજના ફળ મીઠા.
- *પ્રેમીજનો* :-વિલંબથી મિલન ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ* :-કાર્યબોજ હળવો બને.
- *વેપારીવર્ગ* :-આર્થિક પરિસ્થિતિ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉકેલ શોધવો.રાહત મળે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંજોગ સાનુકૂળ રહે.
- *લગ્નઈચ્છુક* :-ગૂંચવણ દૂર થાય.
- *પ્રેમીજનો*:-વાદ વિવાદની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-ગૂંચવણ મુશ્કેલી સુધારવી.
- *વેપારીવર્ગ*:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:-૬
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનના સંજોગ ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક ની સંભાવના.
- *પ્રેમીજનો*:-ધીરજ ધરવી.
- *નોકરિયાત વર્ગ*:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
- *વ્યાપારી વર્ગ*:-આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
- *શુભ રંગ*:-જાંબલી
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મતમતાંરની સંભાવના.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વધારવા.
- *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
- *નોકરિયાતવર્ગ*:-સ્થિતિ વણસે નહીં તે જોવું.
- *વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા સતાવે.
- *પારિવારિક વાતાવરણ*:-બેદરકારીથી સંભાળવું.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.
- *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા.
- *પ્રેમીજનો* :-સમસ્યામાં સુધારો થાય.
- *નોકરિયાતવર્ગ* :-નોકરીમાં ફેર-બદલની શક્યતા.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સંજોગ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:-૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ સ્વીકારી ધીરજ રાખવી.
- *પ્રેમીજનો*:-આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.
- *નોકરિયાત વર્ગ*:-અપેક્ષા યુક્ત નોકરી મળવાની સંભાવના.
- *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે સાવચેત રહેવું.
- *પારિવારિકવાતાવરણ*:-ગણતરીના પાસા પલટતા જણાઈ.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૭
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ચિંતા યુક્ત વાતાવરણ રહે.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ સારા હોય.
- *પ્રેમીજનો*:-મુલાકાત સફળ થાય.
- *નોકરિયાત વર્ગ*:- ઉલજન ભર્યો સમય ચેતીને ચાલવું.
- *વેપારીવર્ગ*:-ધાર્યું ન થતા ચિંતા જણાઈ.
- *પારિવારિકવાતાવરણ*:-ભાગ્ય યોગે સંજોગ સુધરે.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:-૯
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ સારા બને.
- *પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થઈ શકે.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજ કઠિન હોય ધીરજ રાખવી.
- *વેપારી વર્ગ*:- ભાગ્યનો સહયોગ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સારા સંજોગ સર્જાય.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૫