10.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૦-૦૮-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ
તિથિ :- છઠ ૦૬:૪૨ સુધી.
વાર :- સોમવાર
નક્ષત્ર :- અશ્વિની
યોગ :- શૂલ
કરણ :- વણિજ
સૂર્યોદય :-૦૬:૧૬
સૂર્યાસ્ત :-૧૯:૧૦
ચંદ્ર રાશિ :- મેષ
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- શીતળા સાતમ.
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસ માટે સાનુકૂળ સમય રહે.
સ્ત્રીવર્ગ:- આપની મૂંઝવણનો ઉકેલ મળી રહે.
લગ્નઈચ્છુક:- આપની વિવાહ અંગેની સમસ્યા હલ થતી જણાય.
પ્રેમીજનો:- પ્રેમમાં કસોટી થતી જણાય.
નોકરિયાતવર્ગ:- નોકરીના સ્થળે સાનુકૂળતા વધે. લાભ થાય.
વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
શુભરંગ :- નારંગી
શુભઅંક :- ૮
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની ગૂંચવણ દૂર થઈ શકે.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
લગ્નઈચ્છુક:- વિવાહ અંગે ધાર્યું થાય નહિ.વિઘ્ન નો અનુભવ થાય.
પ્રેમીજનો :- પ્રેમમાં વિરહ ની સંભાવના.
નોકરિયાતવર્ગ :- કામના સ્થળે ન સમજાય તેવી ઉલજન રહે.
વેપારીવર્ગ:- મિત્રોના સહયોગથી અગત્યનું કામ સફળ થાય.
પારિવારિકવાતાવરણ :- સ્નેહીથી મિલન-મુલાકાત થાય. લાભની તક.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક :- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ની મનોવ્યથા થી ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:- સામાજિક ગૂંચવણ થી સંભાળવું.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની વાત સુધરતી જણાય.સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:- મિલન અંગે સાનુકૂળતા બનતી જણાય.
નોકરિયાત વર્ગ:- સમસ્યામાં સાનુકૂળતા રહે.ઉકેલ મળે.
વેપારીવર્ગ:- સુધરતો માહોલ વ્યસ્તતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-ધાર્યું થાય નહીં.સામાજિક કામમાં વિઘ્ન.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૩
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના પ્રશ્નોનો ઉકેલ મળે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક કામમાં સફળતા મળે.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં આશાનું કિરણ જણાય.
પ્રેમીજનો:-મતભેદ ની સમસ્યા દૂર થાય.
નોકરિયાત વર્ગ:- વધતા કામનો ભાર,ચિંતા રખાવે.
વેપારી વર્ગ:-વ્યવસાયિક કામમાં મુશ્કેલી સર્જાય.ખર્ચ રહે.
પારિવારિક વાતાવરણ:-મતભેદ અટકાવવા.દરેક કામની સ્પષ્ટતા કરી આગળ વધવું.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહી શકે.
સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે આપની સમસ્યાનો ઉકેલ મળી શકે.
લગ્ન ઈચ્છુક:- ધીરજના ફળ મીઠા.વાત નો મેળ પડવાની શક્યતા.
પ્રેમીજનો :- મિલન મુલાકાતમાં મતભેદ ઉપસી આવે.
નોકરિયાત વર્ગ :- કામનું ભારણ રહે.ઉપરથી તણાવ રહે.
વેપારીવર્ગ :- વ્યવસાયમાં પ્રતિકૂળતા,વિઘ્ન જણાય.
પારિવારિક વાતાવરણ:- મનનું ધાર્યું થાય નહીં.આર્થિક સંકડામણ રહે.
શુભ રંગ :-જાંબલી
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સમસ્યાનું સર્જન થતું જણાય.
લગ્ન ઈચ્છુક:- ધીરજ રાખવી.
પ્રેમીજનો:- મુલાકાત માટે ધાર્યું થાય નહીં. ચિંતા,વ્યથા રહે.
નોકરિયાત વર્ગ:- અકળામણ દૂર થાય. કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- વેપાર અંગેના કામોની ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામ અટકતા જણાય.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૬
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધતી જણાય.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાત નક્કી થવાની આશા રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે અડચણ રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળ તક ઊભી થાય.
વ્યાપારી વર્ગ:- વેપાર અંગેની સમસ્યા સતત ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- નોકર ની કમી ચિંતા રખાવે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં તણાવયુક્ત સમય પસાર થઇ રહ્યો હોય.
સ્ત્રીવર્ગ:- ખર્ચ વધતો જણાય.જાળવવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે સાનુકૂળ તક ઊભી થાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે પૂરતો સમય મળી રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહી શકે.
વેપારીવર્ગ:-કામકાજ સારી રીતે થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- વાતચીતમાં,વ્યવહારમાં સંભાળવું.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં સરળતા રહે.
સ્ત્રીવર્ગ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગ્ય આપની વાત નક્કી થઈ શકે છે.
પ્રેમીજનો :- અચાનક મુલાકાત ગોઠવાઈ શકે છે.
નોકરિયાતવર્ગ :- નોકરી માટે સામેથી ઓફર મળી શકે છે.
વેપારીવર્ગ:- અઠવાડિયાના પ્રથમ દિવસ ના વેપારનો ફાયદો લઈ શકો.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળે.શાંત વાતાવરણ રહી શકે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૮
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્ન વધારવાથી સાનુકૂળતા રહી શકે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક મુશ્કેલી રહી શકે.
લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો વધારવા. ધીરજ રાખવી.
પ્રેમીજનો:- પોતાના અહમનો ટકરાવ થઈ શકે.
નોકરિયાત વર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ:- વેપારમાં પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:- ગૃહ જીવનની સમસ્યા નિવારવા પ્રયત્નો કરવા.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૭
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- આરોગ્યની કાળજી લેવી. અભ્યાસમાં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય વધતા જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાત અટકતી જણાઈ.
પ્રેમીજનો:- પ્રેમમાં નિખાલસતાથી સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- કાર્યભાર વિશેષ પ્રમાણમાં વધતો જાય.
વેપારીવર્ગ:- આવક થાય.હપ્તા,કરજ નું ટેન્શન ઓછું થાય.
પારિવારિક વાતાવરણ:- ખર્ચ ખરીદીમાં કાપ મુકવો, લાભદાયક રહે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-આપના પ્રયત્નો ફળતા જણાય.
સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના પ્રશ્નોનો ઉકેલ મળે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થાય. વિરહ રહે.
નોકરિયાત વર્ગ:- ધાર્યું કામ ન થાય.ચિંતા રહે.
વેપારી વર્ગ:- અગત્યના કામ પાર પડે.
પારિવારિક વાતાવરણ:- વાદ-વિવાદ થઈ શકે.સંભાળવું.
શુભ રંગ :- ભુરો
શુભ અંક:- ૬
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત