જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, લગ્નની ઈચ્છા ધરાવતા જાતકોને અવરોધના સંજોગ બની શકે

*તારીખ-૧૦-૪-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- નોમ ૨૭:૧૬ સુધી.
*નક્ષત્ર* :- પુષ્ય અહોરાત.
*વાર* :- રવિવાર
*યોગ* :- સુકર્મા ૧૨:૦૩ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૨૫
*સૂર્યાસ્ત* :-૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- કર્ક
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી રામ નવમી,ચૈત્ર નવરાત્ર સમાપ્ત, શ્રી સ્વામિનારાયણ જયંતી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબમાં રાહત નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર વધે.
*વેપારીવર્ગ*:-તણાવ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- અતંરાય પાર કરવામાં વિલંબ રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધનાં સંજોગ બની શકે.
*પ્રેમીજનો*:- ધાર્યું ન થાય.
*નોકરિયાત વર્ગ*:- સખત મહેનત કરવી.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સમસ્યા સુલજતી જણાય.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- થોડાં વિલંબ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- આશાસ્પદ સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રમોશનનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે ચિંતા બની રહે.
*શુભરંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સમાધાનથી સાનુકૂળતા બની શકે.
*પ્રેમીજનો*:- સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા વિચાસણ રહે.
*વેપારી વર્ગ*:-છલ થી સાવધાની રાખવી.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ધર્મ કાર્ય પ્રવાસ કરી શકો.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો* :- મનમુટાવ રહે.
*નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્ર અર્થે સફર થાય.
*વેપારીવર્ગ* :- ખર્ચ વ્યયનો પ્રસંગ થાય.
*પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તક સંજોગ સર્જાતાં જણાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ઉલજન ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સુધરતાં જણાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં રાહત જણાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્ન ફળદાયી બને.
*પારિવારિક વાતાવરણ*:- હરિફ વિરોધીની કારી ન આવે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*વાણી વર્તનમાં જાળવવું.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ની સંભાવનાં.
*પ્રેમીજનો*:- અડચણ અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-રાહત હળવાશ નાં સંજોગ બને.
*વ્યાપારી વર્ગ*:ચિંતામાં રાહત સાવધ રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-કઠીન કસોટીકારક સમય પસાર કરવો પડે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ

*સ્ત્રીવર્ગ*:- સંતાનના પ્રશ્ને ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- જીદ મમત થી અવરોધ થાય.
*નોકરિયાતવર્ગ*:- ગુંચવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:- લાભ ની આશા દેખાય.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વ નાં કામકાજ સફળ બને.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બની શકે.
*પ્રેમીજનો* :- વિલંબથી મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ* :- તણાવ મુક્ત રહી શકો.
*વેપારીવર્ગ*:- જૂનું ઋણ ઉઘરાણી મળતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનમાં પારીવારીક સંજોગ સુધરે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ કલેશ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-જતું કરવાથી સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-પ્રાસંગિક સંજોગ બને.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી ન ફસાય તે જોવું.
*પારિવારિકવાતાવરણ*:-મનપર નાં બોજ ને હલ કરવાનો ઉપાય મળે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- આશા ફળતી લાગે.
*પ્રેમીજનો*:-વિવાદ અતંરાય પર ધ્યાન આપવું.
*નોકરિયાત વર્ગ*:- પ્રતિકુળતા બનેલી રહે.
*વેપારીવર્ગ*:- હરિફ થી પરેશાની આવે.
*પારિવારિકવાતાવરણ*:-ખર્ચ વ્યય નો પ્રસંગ.નાણાભીડ રહે.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનનાં મુંજવતા પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-ઉંમરના તફાવત સાથે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- મુસાફરી થાય.
*વેપારી વર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-સ્વમાન ઇગો સામાજીક સંજોગ વિમુખ બને.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:૬