એક્સપર્ટનો દાવો: 25 વર્ષમાં આ કારણે મોટાભાગના લોકો બની શકે છે નપુસંક, પૂરી વિગતો જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

અમેરિકાના એક પ્રોફેસરે દાવો કર્યો છે કે વર્ષ 2045 સુધી અનેક લોકોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર થઈ શકે છે અને અનેક લોકો નપુસંકતાનો શિકાર બની શકે છે. આ દાવો કરનારી શના સ્વેન ન્યૂયોર્ક સિટીમાં એન્વાયરમેન્ટલ મેડિસિનની પ્રોફેસર છે. 2017માં તેઓએ પોતાના રિસર્ચમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશોમાં રહેનારા લોકોના સ્પર્મ કાઉન્ટ 40 વર્ષમાં અડધા થઈ ચૂક્યા છે.

image source

એક રિપોર્ટ અનુસાર પ્લાસ્ટિક્સમાં મળતું કેમિકલ્સના કારણે માણસોની પ્રજનન ક્ષમતા ઘણી પ્રભાવિત થઈ છે. લોકો એ વાત સમજી શકતા નથી કે પ્રજનનના સ્વાસ્થ્ય સંકટ સાથે સંબંધ છે. અનેક લોકોનું માનવું છે કે આ લાઈફ સ્ટાઈલ, ફૂડ ચોઈસ, વધારે ઉંમરમાં લગ્ન કરવાના કારણે હોઈ શકે છે.

image source

તેઓએ કહ્યું છે કે તે એમ નથી કહી રહ્યા કે આ કારણ નથી પણ તેઓ એમ કહેવા ઈચ્છે છે કે પ્લાસ્ટિક્સમાં રહેતા કેમિકલ્સથી માણસોની પ્રજનન શક્તિને શિથિલ કરવાની ભઊમિકામાં મદદ મળે છે. એટલે કે કેમિકલ જેના સહારે પ્લાસ્ટિકને સોફ્ટ અને લચીલું બનાવી શકાય છે તે સૌથી વધારે ખતરનાક છે.

image source

તેઓએ કહ્યું કે આ કેમિકલ ખાસ કરીને લોકોની અંદર પહોંચી ચૂક્યું છે કેમકે આપણે સોફ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ ફૂડ મેન્યુફેક્ચર, પ્રોસેસિંગ અને પેકેજિંગમાં કરીએ છીએ. આ માણસોમાં ટેસ્ટોસ્ટેરોનને ઘટાડે છે અને સ્પર્મ કાઉન્ટ્સને ઓછા કરે છે. આ કેમિકલ પુરુશોની સાથે મહિલાઓ માટે પણ ખતરનાક રહે છે. કેમકે તેનાથી મિસકેરેજ, પ્રી મેચ્યોર બર્થ જેવી અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

image source

આ સિવાય પણ અન્ય એક કેમિકલ છે જે પ્લાસ્ટિક્સને સખત કરવામાં મદદ કરે છે. આ કેશ રજિસ્ટર રસીદ અને કૈન્ડ ફૂડ કન્ટેનરમાં મળે છે. આ મહિલાઓની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે. આ કેમિકલ પણ મહિલાની સાથે જ પૂરુષો માટે પણ ખતરનાક છે.

image source

કેમિકલના પ્રભઆવમાં આવ્યા બાદ સ્પર્મની ક્વોલિટી ઘટી શકે છે અને સાથે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન દેવી કોમન સેક્શુયલ પરેશાનીમાં વધારો થઈ શકે છે. આ સિવાય કેટલાક પેસ્ટીસાઈડ્સ પણ માણસના સેક્શુઅલ મુશ્કેલીમાં પણ વધારો કરે છે.

image source

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે 2017ના રિસર્ચને ફોલો કરીએ તો 2045 સુધી લોકોના સ્પર્મ કાઉન્ટમાં એચલો ઘટાડો થઈ જશે કે તેઓ નપુસંક બની જશે. આ સત્ય છે કે આપણે 2017ના એક રિપોર્ટના આધારે આ રીતનો દાવો કરી રહ્યા છીએ પણ આ વાતને નકારી શકાતી નથી. એવી સ્થિતિથી અનેક કપલ્સને ખરેખર 2-4 વાર પસાર થવું પડે છે અને પ્રેગનન્સી માટે આસિસ્ટન્ટની જરૂર પડી શકે છે.

image source

આ સમસ્યાના ઉપચારને વિશે વાત કરતા તેઓએ કહ્યું છે કે જે લોકો બેબી પ્લાન કરી રહ્યા છે તેમને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ. તેઓએ ઘરમાં લાવવાની ચીજો જે બહારથી આવે છે તેમાં કેમિકલ્સ હોઈ શકે છે. જો કે અનપ્રોસેસ્ડ ફૂડ્સને વિશે પણ જાણકારી રાખી તેનાથી બચવાની કોશિશ કરવી. આ સાથે ઘરે ઉગાડેલા શાકને પણ તમે કુક કરીને ખાઈ શકો છો. તેમાં પ્લાસ્ટિક હોવાની શક્યતા નહીવત રહે છે.

image source

આ સિવાય કોશિશ કરો કે તમે કુકિંગ કરો છો તો ટેફ્લોન જેવા પદાર્થોનો ઉપયોગ કોટિંગ માટે ન કરો અને પ્લાસ્ટિકને માઈક્રોવેવ ન કરો. ઘરમાં સિંપલ ચીજનો પ્રયોગ કરો અને ખુશ્બુદાર ફેન્સી ચીજોથી બચો જેમાં આ પ્રમાણ ઓછું હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *