09.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૯-૦૪-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- તેરસ ૨૮:૩૦ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા અહોરાત્ર.
- યોગ :- શુક્લ ૧૩:૩૪ સુધી
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૨૭
- સૂર્યાસ્ત :-૧૮:૫૪
- ચંદ્ર રાશિ :- કુંભ ૨૮:૧૪ સુધી. મીન
- સૂર્ય રાશિ :- મીન
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક યાત્રા પ્રવાસ.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
- પ્રેમીજનો:-દિવસ સારો રહે.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ યાત્રા થાય.
- પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહન અંગે ખર્ચ ચુકવણું સંભવ બને.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
- લગ્નઈચ્છુક :-સમય સુધરતો જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં દિવસ શુભ રહે.
- વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- સારા સંજોગો સર્જાતા જણાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
- પ્રેમીજનો:- વિલંબના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- સારી નોકરી સુલભ બને.
- વેપારીવર્ગ:-બંધન યુક્ત માહોલ બને.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા સુધરે.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૩
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-યોગ મોડા હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-હિતશત્રુથી સાવધ રહેવું
- નોકરિયાત વર્ગ:-ચિંતાનું આવરણ આવે.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક ઉલજન રહે.
- પારિવારિક વાતાવરણ:-કાર્યભાર વધતો લાગે.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-દિવસ સુખદ રહે.ગૃહક્લેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો :-મર્યાદા નો પાલવ પકડવાથી સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ :-જવાબદારીના સંજોગો બને.
- વેપારીવર્ગ :-જુના ચુકવણા ની ચિંતા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન બેચેની ચિંતા જણાય.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-મહેમાનના આગમનની સંભાવના.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
- પ્રેમીજનો:-ભાગ્ય યોગે મિલન સંભવ.
- નોકરિયાત વર્ગ:-કામનું ભારણ વધે.
- વેપારીવર્ગ:- વ્યાજ હપ્તાની ચિંતા યથાવત રહે.
- પારિવારિક વાતાવરણ:-કાયદાકીય બાબતમાં ઉકેલ મળે.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૫
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહવિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :- સ્વપ્ન સાચું બનતો જણાય.
- પ્રેમીજનો:- સંસ્કારની રેખા લક્ષ્મણરેખા બને.
- નોકરિયાત વર્ગ:-સમાધાન યુક્ત નોકરીથી ચલાવવું પડે.
- વ્યાપારી વર્ગ: કાનૂની દખલ ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં દરાર તકરાર ટાળવા.
- લગ્નઈચ્છુક :-સંજોગોના સાથે સાનુકૂળ તક.
- પ્રેમીજનો:-અતિ સ્વમાન અંતરાય બનાવે.
- નોકરિયાતવર્ગ:- સારી નોકરીના યોગ.
- વેપારીવર્ગ:-સહયોગ ના સંજોગો બને.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક/ભાગીદારી માં સંભાળવું પૂર્વક રહેવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:-૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે પ્રવાસ થાય.
- લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
- પ્રેમીજનો :-સમજદારી પૂર્વક સંજોગ સ્વીકારવા.
- નોકરિયાતવર્ગ :- કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ:-પ્રશ્નનો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-હરીફ શત્રુની કારી ન ફાવે.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:-૪
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગ સુધરે.
- લગ્નઈચ્છુક :-મોટી ઉંમરના સંજોગ હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-વિધર્મી થી સંભાળીને રહેવું.
- નોકરિયાત વર્ગ:-કામકાજના સંજોગ સુધરે.
- વેપારીવર્ગ:-વેપારમાં ઉન્નતિ ના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
- શુભ રંગ :-ક્રીમ
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સાનુકૂળ બને.
- પ્રેમીજનો:-સખતાઈ નો સામનો કરવો પડે.
- નોકરિયાત વર્ગ:- દમદાર નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-સંજોગો વિપરીત બનતા જણાય.
- પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળે.
- શુભરંગ:-વાદળી
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-અતિ સ્વમાન દરાર રખાવે.
- લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-વ્યસ્તતા વિલંબ કરાવે.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ થતાં જણાય.
- વેપારી વર્ગ:- ખર્ચ-ખરીદી નાથવા હિતાવહ.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૨
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,