14.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૫-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ત્રીજ અહોરાત્ર.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ અહોરાત્ર
  • યોગ :- સુકર્મા ૨૫:૪૬ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૩
  • સૂર્યાસ્ત :-૧૯:૦૭
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૧૯:૧૫ સુધી. મિથુન
  • સૂર્ય રાશિ :- મેષ ૨૩:૨૬ સુધી. વૃષભ.

વિશેષ :-અક્ષય તૃતીયા, શ્રી બસવેશ્વર જયંતિ,બદરીકેદાર યાત્રા,પરશુરામ જયંતિ,તૃતીયા વૃદ્ધિ તિથિ છે.

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતામાં રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:- મોજ-મજા પ્રવાસનું આયોજન થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • વેપારીવર્ગ:-સ્નેહીનો સહયોગ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય નો પ્રસંગ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા યુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:- મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-તણાવ ચિંતા ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- મુશ્કેલીનો ઉપાય મળે.પ્રવાસની સંભાવના.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રવાસનું આયોજન થાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ આડે વિઘ્ન આવે.
  • વેપારીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્ન નો ઉકેલ મળે.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-અચાનક સંજોગ અવસર બને.
  • પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગની સંભાવના.
  • વેપારી વર્ગ:-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા પર ધ્યાન આપુ.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા ઘેરી ન બને તે જોવું .
  • લગ્નઈચ્છુક :- આયોજન અટવાતું લાગે.
  • પ્રેમીજનો :- મન મુટાવની સંભાવના
  • નોકરિયાત વર્ગ :-નોકરીની બાબતે રાહત મળે.
  • વેપારીવર્ગ :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતો પ્રશ્ન હલ થતો જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- વિશેષ પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-ચિંતા વિષાદ નો સમય.
  • નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:- લાભની આશા દેખાય .
  • પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ નાથવા.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: પારિવારિક સમસ્યા સતાવે .
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-મુલાકાત બાબતે રાહતના સમાચાર.
  • નોકરિયાત વર્ગ:-તણાવ અકળામણ અને સંજોગ.
  • વ્યાપારી વર્ગ:જતું કરવાથી વ્યવહાર સચવાય.
  • પારિવારિક વાતાવરણ:- ધીરજ દ્વારા મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અપેક્ષા યુક્ત દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો ફળદાયી પુરવાર થતાં જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ તક મળે.
  • નોકરિયાતવર્ગ:- દિવસે એકંદરે સાનુકૂળ રહે.
  • વેપારીવર્ગ:- ઉલઝન સુલઝતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની ગૂંચ ઉકેલાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો :- મનમુટાવ ટાળવા.
  • નોકરિયાતવર્ગ :- કર્મચારીથી મતભેદ નિવારવા.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • લગ્નઈચ્છુક :-શંકા-કુશંકા માંથી બહાર આવવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તક સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉલજનના સંજોગ બને.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીથી પોતાનું કામ કાઢી શકો.
  • પારિવારિકવાતાવરણ:-નાણાકીય બાબતે રાહત મળે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાથી ઘેરાતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંદેશ.ચિંતા હટે.
  • પ્રેમીજનો:-ધાર્યું થાય નહીં.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ લાભની તક.
  • વેપારીવર્ગ:-વિશ્વાસે રહેવું નહીં.
  • પારિવારિકવાતાવરણ:-કરજ ઉધારી થી દુર રહીને ચાલવો.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૬

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ ઉગ્રતા પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :- અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટન થાય.
  • નોકરિયાત વર્ગ:-ખટપટ થી સંભાળવું.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ