28.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૮ -૦૬-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢ,શુક્લપક્ષ
તિથિ :- દુર્ગાઆઠમ, ૨૪:૩૪ સુધી
વાર :- રવિવાર
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની
યોગ :- વરિયાન
કરણ :- વિષ્ટિ ભદ્ર, બવ
સૂર્યોદય :- ૦૬:૦૦
સૂર્યાસ્ત :-૧૯:૨૩
ચંદ્ર રાશિ :- કન્યા
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ઉચાટ ઉદ્વેગ રહે. ધીરજ રાખવી.
સ્ત્રીવર્ગ:-પારિવારિક ગુંચ સંતાન થકી.
લગ્ન ઈચ્છુક-ધાર્યા સંજોગ અટકતા લાગે.
પ્રેમીજનો:-મિલન ની સંભાવના રહે.
નોકરિયાત વર્ગ:-કામની વિસંગતતા વચ્ચે પણ સારું કામ કરી શકો.
વેપારીવર્ગ:-ઉઘરાણી ના કામ થી શકે. મહત્ત્વની મુલાકાત થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-અંગત કાર્ય કરી શકો.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૭
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-મિત્રોથી મુલાકાત થાય. રંગીન વાતાવરણ રહે.
સ્ત્રીવર્ગ:-ઘરે સ્નેહીઓ નો મેળાવડો હોય શકે છે.
લગ્ન ઈચ્છુક:-આપની વાત નો દોર બરાબર ચાલે. સફળતા શક્ય રહે.
પ્રેમીજનો:-મિલન મુલાકાત થઈ શકે.
નોકરિયાત વર્ગ:-રજાનો દિવસ ગૃહજીવનના કામો સાથે રંગીન દિવસ માણી શકો છો.
વેપારીવર્ગ:-પારિવારિક ગુંચ, સમસ્યા હોવાથી રંગીન સમય આકરો લાગે.
પારિવારિક વાતાવરણ:-હળવું મોજીલુ લાગે.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૮
મિથુનરાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનો તણાવ રહે. મિત્રોની લાગણી ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવન નો કાર્યભાર ચિંતા રખાવે.
લગ્ન ઈચ્છુક:-સમય સાથે ચિંતા ઘેરી બને.
પ્રેમીજનો:-વાદવિવાદ,મતભેદ થઈ શકે.
નોકરિયાત વર્ગ:-સારા કામ થી યોગ્ય આવક મળી શકે.
વેપારીવર્ગ:-વાહન,સંપત્તિના કામ થઈ શકે.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:-૧
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. નાની સફર થઈ શકે.
સ્ત્રીવર્ગ:- પોતાના સ્વબળે આવકનો રસ્તો મળે.
લગ્ન ઈચ્છુક:- આપનું કાર્ય સંપન્ન થઇ શકે છે.
પ્રેમીજનો:- માયાની મોજમાં સમયનો ખ્યાલ રાખવો.
નોકરિયાત વર્ગ:- રજા સાથે અલગ આવક રળી શકો છો.
વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ. આવક સાથે ગુંચ ઉકેલી શકે.
પારિવારિક વાતાવરણ:-આપના સામાજિક કામ અધુરા ન રહે તે જોજો.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- હરવા-ફરવા માં જઈ શકે છે આજનો દિવસ. પડવા-વાગવાથી સંભાળવું.
સ્ત્રીવર્ગ:- ઘરમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહે.
લગ્ન ઈચ્છુક:- આવતો સમય શુભ. સમયની તક ઝડપી લેવી.
પ્રેમીજનો:- વિચારોની વિસંગતતા મુલાકાત શક્ય બને.
નોકરિયાત વર્ગ:- રજાનો દિવસ મોજમજા ખુલ્લા મનથી ફરવું.
વેપારીવર્ગ:- મિત્રોથી મુલાકાત. આર્થિક સાનુકૂળતા સાપડે.
પારિવારિક વાતાવરણ:- મનની મુરાદ બર આવે. મૂંઝવણ દૂર થાય.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- રજા સાથે પ્રતિકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- નાના ભાઈ બહેન ની જવાબદારી પોતાના ઉપર રહે.
લગ્ન ઈચ્છુક:- વિઘ્ન,અડચણ વચ્ચે વાત બની શકે.
પ્રેમીજનો:- મિલનમાં વિઘ્ન આવી શકે.
નોકરિયાત વર્ગ:- રજાના સમયે કાર્યભાર સંભાળવો પડે. વ્યસ્તતા રહે.
વેપારીવર્ગ:- નવા કામકાજ અંગે વ્યસ્તતા રહે.
પારિવારિક વાતાવરણ:- સામાન્ય સ્થિતિ માં રહે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:-૬
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મોજ મજા મસ્તી માં સમય ના ગુમાવશો.
સ્ત્રીવર્ગ:- પરિવારની ગૂંચ વધતી દેખાય.
લગ્ન ઈચ્છુક:- આપનો સમય થંભી ગયો હોય શક્ય છે.
પ્રેમીજનો:- મોજ મજા અંગે ચિંતાનું વાતાવરણ હોઈ શકે.
નોકરિયાત વર્ગ:- કામના સ્થળે હરીફની કારી ન ફાવે.
વેપારીવર્ગ:- સખત મહેનત સારૂ પરિણામ આપી શકે છે.
પારિવારિક વાતાવરણ:- સામુહિક યોગ દાન દ્વારા ઘર પરિવાર મા વ્યવસાય માટે સારો સ્ત્રોત બને.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- રજાનો દિવસ તમારા અભ્યાસ માટે ઓછો પડે.
સ્ત્રીવર્ગ:- નોકરી અને પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી શકો.
લગ્ન ઈચ્છુક:- મિત્ર સ્નેહીનો સહયોગ. આપનું કાર્ય પાર પડે.
પ્રેમીજનો:- આપની મોજ મસ્તીમાં વિઘ્ન આવી શકે છે.
નોકરિયાત વર્ગ:- તમારી આવડતનો રૂઆબ ન ચાલે. સખત મહેનત કરવી પડે.
વેપારીવર્ગ:- રજાનો દિવસ મજાનો રહે.
પારિવારિક વાતાવરણ:- સંતાન ના લગ્ન વેવિશાળ ની ચર્ચા શરૂ થાય. ચિંતા રહે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :-૪
ધન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપણી જરૂરત નાણાં મળી શકે છે.
સ્ત્રીવર્ગ:- ઘર મકાન ફેરફારની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- હમ સાથ સાથ હૈ ના સંજોગો બને છે.
પ્રેમીજનો:- હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે બની શકે. સંભાળવું.
નોકરિયાત વર્ગ:-સારું ભણેલા એ પણ મહેનત કરવી પડે છે. નાનું કામ કરવું પડી શકે.
વેપારીવર્ગ:- મિલકત યા અન્ય દલાલી ગામમાં ફાયદો રહી શકે છે.
પારિવારિક વાતાવરણ:-પ્રગતિ થઈ શકે છે. સમસ્યાનું નિરાકરણ કરવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:-૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-ભાગ્ય યોગે કલાકાર ફેશન આર્ટ સંબંધી અભ્યાસ કરી શકો.
સ્ત્રી વર્ગ:- દિવસ મધ્યમ રહે. તબિયત સાચવવી.
લગ્ન ઈચ્છુક:- સમયનો સાથ આપની સાથે વાત બની શકે છે.
પ્રેમીજનો:-મતમતાંતર થી પર રહી દિવસ માણી શકો છો.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે પ્રવાસ થઈ શકે છે.
વેપારીવર્ગ:- ભાઈઓ તેમજ ભાગ્યનો સહયોગ સારો વેપાર અપાવે.
પારિવારિક વાતાવરણ:-મિત્રો ને મદદરૂપ થઇ શકો છો.આપની ચિંતાનો ઉપાય મળે.
શુભ રંગ:-લાલ
શુભ અંક:-૩
કુંભ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન મહેનત પૂર્વક કરવું.
સ્ત્રીવર્ગ:- પરિવારની જવાબદારી સાથે આર્થિક સંકડામણ રહે.
લગ્ન ઈચ્છુક:- ધીરજના ફળ મીઠા મળે.
પ્રેમીજનો:-મિત્રો રંગમાં ભંગ પડાવી શકે છે. સંભાળવું.
નોકરિયાત વર્ગ:-પોલીસ અથવા સંત્રી ની નોકરીના યોગ બને છે.
વેપારીવર્ગ:-આર્થિક સંકડામણમાં સહાય મળી શકે.
પારિવારિક વાતાવરણ:-પરિવારનું અગત્યનું કામ થાય. ચિંતા ટળે.
શુભ રંગ:-ભુરો
શુભ અંક:-૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ આવી શકે.
સ્ત્રીવર્ગ:-પરિવારમાં સાનુકૂળ વાતાવરણ મળે.
લગ્ન ઈચ્છુક:-સમસ્યાનું નિરાકરણ મળે.
પ્રેમીજનો:-હરવા ફરવામાં દિવસ વીતી શકે.
નોકરિયાત વર્ગ:-કામના ભારણની ચિંતા હોય શકે.
વેપારીવર્ગ:-આપના અંગત કાર્ય કરી શકો છો.
પારિવારિક વાતાવરણ:-સામાજિક કામ ના મહત્વના નિર્ણયો લેવાઈ શકે.ગુચ નો ઉકેલ મળે.
શુભ રંગ:-લાલ
શુભ અંક:-૮
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત