શનિવારે આ રાશિ પર રહેશે દેવાધિદેવની કૃપા, જાણો કોણે રહેવું પડશે સાવધાન
તારીખ ૧૧-૦૯-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
- તિથિ :- પાંચમ ૧૯:૩૯ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- સ્વાતિ ૧૧:૨૪ સુધી.
- યોગ :- ઇન્દ્ર ૧૪:૪૨ સુધી.
- કરણ :- બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૨૬
- સૂર્યાસ્ત :-૧૮:૪૫
- ચંદ્ર રાશિ :- તુલા ૨૮:૧૪ સુધી. વૃશ્ચિક
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
વિશેષ
ઋષિ પંચમી,
સંવત્સરી પંચમી પક્ષ જૈન.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવું.
- પ્રેમીજનો:-વિઘ્નના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સખત મહેનત થાય.
- વેપારીવર્ગ:-નાણાભીડ રહે.
- પારિવારિકવાતાવરણ:-લાભની આશા જણાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર ની સંભાવના.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિલંબ ઉભો થતો જણાય.
- પ્રેમીજનો:- મૂંઝવણના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-વિવાદના સંજોગ જાળવવું.
- વેપારીવર્ગ:-સાનુકૂળ આવક રહે.
- પારિવારિકવાતાવરણ:-ભાગીદારીના પ્રશ્ને ચિંતા વિવાદ.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક ટેન્શન હળવું થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
- નોકરિયાત વર્ગ:-કર્મચારીગણ માં મતભેદ રહે.
- વેપારીવર્ગ:-કાનૂની ગુંચથી પરેશાની રહે.
- પારિવારિક વાતાવરણ:-કામકાજમાં સરળતા રહે.
- શુભરંગ:- જાંબલી
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-વાતચીત બોલચાલમાં સાવધ રહેવું.
- લગ્નઈચ્છુક :-વિવાહમાં વિલંબ રહે.
- પ્રેમીજનો:-સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ રહે.
- વેપારી વર્ગ:-પરેશાની દૂર થવાના સંજોગો.
- પારિવારિક વાતાવરણ:-ધારી સફળતા માટે મહેનત વધારવી.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ઘર પરિવાર અંગે ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ ન મળે.
- પ્રેમીજનો :-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
- નોકરિયાત વર્ગ :-નોકરી પગારમાં કાપ જણાય.
- વેપારીવર્ગ :-ખોટા ખર્ચ નાથવા.
- પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહન નું ચુકવણું ચિંતા રખાવે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ને સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-વિલંબથી વાત બને.
- પ્રેમીજનો:-મનપર કાબૂ રાખવો.
- નોકરિયાત વર્ગ:-લાભ દૂર જતો લાગે.
- વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યામાં રાહત ના સમાચાર મળે.
- શુભ રંગ:-નીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પ્રસન્નતા યુક્ત દિવસ રહે.
- લગ્નઈચ્છુક :-અવસર આંગણે સંભવ રહે.
- પ્રેમીજનો:-પ્રપોઝ કરવાના સંજોગો રહે.
- નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગો ખર્ચ વધે.
- વ્યાપારી વર્ગ: ખોટા ખર્ચમાં કાપ મૂકવો.
- પારિવારિક વાતાવરણ:-નાણાકીય તંગી અનુભવાય.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા હિતાવહ.
- લગ્નઈચ્છુક :-સમય સાથ ના આપે.
- પ્રેમીજનો:-મિલન મોજ-મજા થાય.
- નોકરિયાતવર્ગ:-પદભાર વધે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ જણાય.
- પારિવારિક વાતાવરણ:-મસ્તી મનોરંજન યુક્ત દિવસ રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૧
ધનરાશ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-યોગ્ય રીતે વાત બનતી જણાય.
- પ્રેમીજનો :-મુલાકાત સફળ રહે.
- નોકરિયાતવર્ગ :-ઉપરી નો ખોફ વધે.
- વેપારીવર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વધારવા.સમસ્યાનું નિવારણ મળી રહે.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મનમુટાવ ટાળવા.
- લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ મળે.
- પ્રેમીજનો:-પ્રયત્નોથી મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનું નિવારણ મળે.
- વેપારીવર્ગ:-અવરોધો દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ધીરજ પૂર્વક આગળ વધવું.
- પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- શુભરંગ:-વાદળી
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-તણાવનો માહોલ રહે.
- લગ્નઈચ્છુક :-વિઘ્ન વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-ચિંતા વ્યથા નું આવરણ રહે.
- વેપારી વર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૬