14.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૪-૦૭-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ
તિથિ :- નોમ ૨૦:૨૩
વાર :- મંગળવાર
નક્ષત્ર :- અશ્વિની ૧૪:૦૫
યોગ :- ધૃતિ
કરણ :- તૈતુલ, ૦૭:૧૭ સુધી, ગરજ ૨૦:૨૩ સુધી
સૂર્યોદય :-૦૬:૦૬
સૂર્યાસ્ત :-૧૯:૨૨
ચંદ્ર રાશિ :- મેષ
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન દૂરસંચાર ના ધ્રુવીકરણ થી ચાલતુ હોય અટપટું લાગે.
સ્ત્રીવર્ગ:-ઘરના કામમાં ચિત્ત ના લાગે.
લગ્ન ઈચ્છુક :-આપના જન્મના ગ્રહયોગ વિવાહ ના યોગો પ્રવૃત્ત કરે છે. પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- મુલાકાતમાં પોતાની જવાબદારી સાથે કાયદાકીય ગૂંચ અડચણ બની શકે.
નોકરિયાત વર્ગ:- નવા કામ તેમજ કામના સ્થળે સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- વ્યવસાયના કામ અંગે સફર મા વાહન ચલાવતાં ધ્યાન રાખવું.
પારિવારિક વાતાવરણ:-સંતાનના અટકતા કામમાં ધ્યાન આપવું. દામ્પત્ય જીવનની મધુરતા બની રહે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૩
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું કામ છોડી મુસાફરી પ્રવાસનું આયોજન થવું સંભવ રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મધુરતા રહે.
લગ્ન ઈચ્છુક :-વૈવાહિક કામ અંગે સફર થવાની સંભાવના રહે.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિઘ્ન અડચણ આવી શકે.
નોકરિયાત વર્ગ:-કામનાથ સ્થળમાં ફેરફાર થઈ શકે. નવી નોકરીની સંભાવના.
વ્યાપારી વર્ગ:- કામકાજ સારું રહે પરંતુ આર્થિક સંકડામણ રહે.
પારિવારિક વાતાવરણ:- ખાનપાનમાં ધ્યાન રાખવું. તબિયતની કાળજી લેવી.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૬
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-આપનો અભ્યાસ યોગ્ય દિશામાં ચાલી રહ્યો હોઈ સંભવ છે.
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ચકમક રહી શકે છે.
લગ્ન ઈચ્છુક:-આપના વિવાહ ની ઘણી વાતો ચાલે. અક્કડતા છોડશો તો સફળતા મળશે.
પ્રેમીજનો:- મસ્તી માં મુસ્તાક રહી શકો .
નોકરિયાત વર્ગ:-નોકરી અંગેનો પ્રશ્ન મિત્ર થકી સોલ થઈ શકે છે .
વેપારીવર્ગ:- અટકતા કામો થાય.ભાગીદારી માં ધ્યાન રાખવું.
પારિવારિક વાતાવરણ:- મિત્રને મદદ કરવી પડે.ખટપટ થી સંભાળવું.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૩
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન પાર પડે.
સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં ખાટી મીઠી ચકમક રહી શકે.સાવધ રહેવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો માં અડચણ સંભવ રહે.
પ્રેમીજનો:- વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું.
નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે નોકરી સારી મળે. ફરતી જવાબદારી સંભાળવી પડે.
વેપારી વર્ગ:- આજનો દિવસ તમારા માટે. સારા કામો થાય.
પારિવારિક વાતાવરણ:- સમાજસેવાના કામ થઈ શકે. તબિયતમાં સુધારો જણાય .
શુભ રંગ:-લાલ
શુભ અંક:-૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે ગૂઢ વિદ્યામાં રૂચિ વધતી હોય.
સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-આવેલી વાત ઉપર ચર્ચા વિચારણામાં દિવસ વીતે.
પ્રેમીજનો :-મિલન મુલાકાતની સંભાવના નહિવત છે.
નોકરિયાત વર્ગ :- સંજોગો સાનુકૂળ રહે.
વેપારીવર્ગ :- વેપાર અંગે નાની સફર થઈ શકે.
શુભ રંગ :-ગ્રે
શુભ અંક :-૪
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની અરુચિ પોતાના ઉપર હાવી થવા ન દેવી.
સ્ત્રીવર્ગ:- અકારણસર મનમાં ગભરાટ રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહના આયોજનમાં ધીરજ ધરવી.
પ્રેમીજનો:- વિભિન્ન વિચાર,શંકા-કુશંકા રહે.
નોકરિયાત વર્ગ:-હાથ નીચેના કર્મચારી પાસેથી સલુકાઈ થી કામ કરાવવું શુભ રહે.
વેપારીવર્ગ:- કામકાજમાં ધ્યાન આપવો શુભ રહે.
પારિવારિક વાતાવરણ:-તબિયત નો ખ્યાલ રાખવો.મનમાં ગભરાટ ભર્યું વાતાવરણ લાગે.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:-૭
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ચિત્ત ન લાગે.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વાતાવરણ કથળેલું લાગે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાત માં વિલંબ થતો જણાય.
પ્રેમીજનો:-મતભેદ,વાદવિવાદ,અંતર વધે તેવા યોગો રહે છે.
નોકરિયાત વર્ગ:- કામકાજનું ભારણ વધી શકે.
વ્યાપારી વર્ગ:-વ્યવસાયિક કામમાં અડચણ આવી શકે.
પારિવારિક વાતાવરણ:-પારિવારિક કામમાં અડચણ આવવાની સંભાવના.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં આગળ વધવામાં આત્મવિશ્વાસની કમી દેખાય.
સ્ત્રીવર્ગ:- અપેક્ષાથી વિશેષ કરી છુટવાની ભાવના રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના આયોજન અપૂરતા લાગે.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અડચણ આવી શકે છે.
નોકરિયાત વર્ગ:- કામ કાજ અંગે તણાવ રહે.
વેપારીવર્ગ:- જરૂરિયાત પ્રમાણે નાણાં ની જોગવાઈ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- એકંદરે વાતાવરણ શાંત રહે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૮
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં સાનુકૂળ રહી શકે.
સ્ત્રીવર્ગ:- ઘર મકાન પરિવર્તન થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની અકળામણ રહે.
પ્રેમીજનો :-મિલન-મુલાકાત વધતી જણાય સંભાળવું.
નોકરિયાતવર્ગ :-નોકરીમાં કામની અપેક્ષા વધે.
વેપારીવર્ગ:- વેપારમાં ચડાવ ઉતાર સતત ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- ગેરસમજ થી સંભાળવું.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૮
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન ગંભીરતાથી લેવું આપના માટે સારું રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મત-મતાંતર રહી શકે.
લગ્ન ઈચ્છુક:- અપની વાતચીતમાં કોઈ અડચણ નાખી શકે છે.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત ના પ્રયત્નો ફળે.
નોકરિયાત વર્ગ:- પ્રમોશન થવાની સંભાવનાઓ રહે છે.
વેપારીવર્ગ:- સંતાનો થકી વ્યાપારના કામોમાં સરળતા રહે.
પારિવારિક વાતાવરણ:-ધર્મ આધ્યાત્મિકતામાં રુચિ વધે.
શુભ રંગ :-પીળો
શુભ અંક:-૭
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં દૂર સંચાર વિક્ષેપ તણાવ રખાવે.
સ્ત્રીવર્ગ:- બોલચાલમાં ધ્યાન રાખવું. ખટરાગ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહના આયોજનમાં ધીરજ રાખવી.
પ્રેમીજનો:- અતિસ્વમાન યુક્ત સંબંધો લાંબા ન ટકે.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે પ્રવાસ થઇ શકે.
વેપારીવર્ગ:- વ્યવસાયમાં રોકાણ વધી જતુ લાગે સંભાળવું.
પારિવારિક વાતાવરણ:- વાતાવરણ સુધરતું જણાય.
શુભ રંગ:-લીલો
શુભ અંક:- ૫
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ નો અનુભવ થાય.નમ્રતા રાખવી.
સ્ત્રીવર્ગ:- આપની મહેનત રંગ લાવે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો વિસંગતતા, પરેશાની રખાવે.
પ્રેમીજનો:- આપના સંબંધો પારિવારિક સંબંધોમાં પરિણમી શકે છે.
નોકરિયાત વર્ગ:- આપનો આવકનો પ્રશ્ન હલ થાય. નોકરી મળી શકે છે.
વેપારી વર્ગ:- આવકના સ્ત્રોત ખુલે.
પારિવારિક વાતાવરણ:- એકંદરે સાનુકૂળ દિવસ.
શુભ રંગ :-સફેદ
શુભ અંક:-૯
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત