જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારી વર્ગ હોય તો ખાસ ચેતીને રહેવું
*તારીખ ૦૮-૧૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
- *તિથિ* :- પાંચમ ૨૧:૨૯ સુધી.
- *વાર* :- બુધવાર
- *નક્ષત્ર* :- શ્રવણ ૨૨:૪૨ સુધી.
- *યોગ* :- ધ્રુવ ૧૩:૧૧ સુધી.
- *કરણ* :- બવ,બાલવ.
- *સૂર્યોદય* :-૦૬:૦૫
- *સૂર્યાસ્ત* :-૧૯:૫૬
- *ચંદ્ર રાશિ* :- મકર
- *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
નાગ પાંચમ
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ.
- *પ્રેમીજનો*:-મામલો ગુંચવાતો જણાય.
- *નોકરિયાત વર્ગ*:-નોકરી નું કામ વિલંબમાં જણાય.
- *વેપારીવર્ગ*:-લાભની આશા રહે.
- *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિના કામમાં પ્રગતિ.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક*:- ૭
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યાનું સમાધાન મળે.
- *પ્રેમીજનો*:-મિલન-મુલાકાતથી આનંદ રહે.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:-સફળતાની તક મળે.
- *પારિવારિકવાતાવરણ*:- સામાજિક પારિવારિક સંજોગ પ્રતિકૂળ રહેવાની સંભાવના.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક* :-૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
- *લગ્નઈચ્છુક* :-નસીબજોગે સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-પ્રવાસની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બનતી જણાય.
- *વેપારીવર્ગ*:-અંતઃકરણમાં અજંપો રહે.
- *પારિવારિક વાતાવરણ*:-મુસાફરી ટાળવી હિતાવહ રહે.
- *શુભરંગ*:-ગ્રે
- *શુભ અંક*:-૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યાઓ રહે .
- *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી સંભાળવું.
- *પ્રેમીજનો*:-અવરોધના સંજોગ સર્જાય.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો છોડવા નહીં.
- *વેપારી વર્ગ*:-મોટા રોકાણમાં સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-આવક ઘટે ખર્ચ વધે.
- *શુભ રંગ*:-પોપટી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-કસોટી થતી જણાય.
- *પ્રેમીજનો* :-અક્કડ વલણથી વિરહ રહે.
- *નોકરિયાત વર્ગ* :-લાભની તક સર્જાય.
- *વેપારીવર્ગ* :-ઉઘરાણી આવક અટકતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-અવરોધો બાદ સફળતાના સંજોગ શક્ય બને.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળ સંજોગ.
- *પ્રેમીજનો*:-નકારાત્મક તર્ક-વિતર્કો છોડવા.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તક મળે.
- *વેપારીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા સર્જાય.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગ રચાય.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૩
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક કામ થાય.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
- *પ્રેમીજનો*:-પ્રયત્નથી મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
- *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક લાભ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-સામાજિક સંજોગો વિપરીત રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- *નોકરિયાતવર્ગ*:- સંજોગ સુધરે.
- *વેપારીવર્ગ*:-કામકાજ વ્યવહાર સુધરતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માતથી જાળવવું.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નોમાં અવરોધની સંભાવના.
- *પ્રેમીજનો* :- પકડદાવ ના સંજોગ.
- *નોકરિયાતવર્ગ* :-સાનુકૂળનોકરી મળવાની સંભાવના.
- *વેપારીવર્ગ*:-માનસિક વ્યગ્રતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૨
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આવેશ ઉગ્રતા પર કાબૂ રાખવો.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વિફળ જતા જણાઈ.
- *પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધતી જણાય.
- *વેપારીવર્ગ*:-સાનુકૂળ તક મળે.
- *પારિવારિકવાતાવરણ*:-સમસ્યાનો ઉકેલ મળે.
- *શુભ રંગ* :- જાંબલી
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદના સંજોગ.
- *લગ્નઈચ્છુક* :-ચિંતાયુક્ત દિવસ રહે.
- *પ્રેમીજનો*:-વિરહ રહે.
- *નોકરિયાત વર્ગ*:- વ્યગ્રતા યુક્ત સમય જણાય.
- *વેપારીવર્ગ*:-તણાવ કાર્યબોજ થી ચિંતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:-કાનૂની સમસ્યા ના સંજોગ ધીરજ રાખવી.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:- ૭
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:-સરળતા થી દિવસ પસાર થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર તણાવ રખાવે.
- *વેપારી વર્ગ*:- નકારાત્મકતા છોડવી.
- *પારિવારિક વાતાવરણ*:-મન પરનો બોજો હળવો થાય.
- *શુભ રંગ* :- સફેદ
- *શુભ અંક*:-૮