જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારી વર્ગ હોય તો ખાસ ચેતીને રહેવું

*તારીખ ૦૮-૧૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૨૧:૨૯ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- શ્રવણ ૨૨:૪૨ સુધી.
  • *યોગ* :- ધ્રુવ ૧૩:૧૧ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૬:૦૫
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૬
  • *ચંદ્ર રાશિ* :- મકર
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

નાગ પાંચમ

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ.
  • *પ્રેમીજનો*:-મામલો ગુંચવાતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી નું કામ વિલંબમાં જણાય.
  • *વેપારીવર્ગ*:-લાભની આશા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિના કામમાં પ્રગતિ.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યાનું સમાધાન મળે.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાતથી આનંદ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-સફળતાની તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક પારિવારિક સંજોગ પ્રતિકૂળ રહેવાની સંભાવના.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક* :-૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-નસીબજોગે સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-પ્રવાસની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બનતી જણાય.
  • *વેપારીવર્ગ*:-અંતઃકરણમાં અજંપો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુસાફરી ટાળવી હિતાવહ રહે.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યાઓ રહે .
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી સંભાળવું.
  • *પ્રેમીજનો*:-અવરોધના સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો છોડવા નહીં.
  • *વેપારી વર્ગ*:-મોટા રોકાણમાં સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આવક ઘટે ખર્ચ વધે.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-કસોટી થતી જણાય.
  • *પ્રેમીજનો* :-અક્કડ વલણથી વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ* :-લાભની તક સર્જાય.
  • *વેપારીવર્ગ* :-ઉઘરાણી આવક અટકતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અવરોધો બાદ સફળતાના સંજોગ શક્ય બને.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળ સંજોગ.
  • *પ્રેમીજનો*:-નકારાત્મક તર્ક-વિતર્કો છોડવા.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તક મળે.
  • *વેપારીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગ રચાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક કામ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નથી મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક લાભ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સામાજિક સંજોગો વિપરીત રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:- સંજોગ સુધરે.
  • *વેપારીવર્ગ*:-કામકાજ વ્યવહાર સુધરતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માતથી જાળવવું.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નોમાં અવરોધની સંભાવના.
  • *પ્રેમીજનો* :- પકડદાવ ના સંજોગ.
  • *નોકરિયાતવર્ગ* :-સાનુકૂળનોકરી મળવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-માનસિક વ્યગ્રતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આવેશ ઉગ્રતા પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વિફળ જતા જણાઈ.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધતી જણાય.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યાનો ઉકેલ મળે.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતાયુક્ત દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યગ્રતા યુક્ત સમય જણાય.
  • *વેપારીવર્ગ*:-તણાવ કાર્યબોજ થી ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-કાનૂની સમસ્યા ના સંજોગ ધીરજ રાખવી.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-સરળતા થી દિવસ પસાર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર તણાવ રખાવે.
  • *વેપારી વર્ગ*:- નકારાત્મકતા છોડવી.
  • *પારિવારિક વાતાવરણ*:-મન પરનો બોજો હળવો થાય.
  • *શુભ રંગ* :- સફેદ
  • *શુભ અંક*:-૮