જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને લગ્ન ઈચ્છુક હોય તો જલ્દી સમાધાન મળે
*તારીખ-૧૩-૧૨-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
- *તિથિ* :- દશમ ૨૧:૩૫ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- રેવતી ૨૬:૦૭ સુધી.
- *યોગ* :- વરિયાન ૨૯:૫૭ સુધી.
- *કરણ* :- તૈતિલ,ગર.
- *સૂર્યોદય* :-૦૭:૦૮
- *સૂર્યાસ્ત* :-૧૯:૫૭
- *ચંદ્ર રાશિ* :- મીન ૨૬:૦૭ સુધી. મેષ
- *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આર્થિકક્ષેત્રે વિકટતા રહે.
- *લગ્નઈચ્છુક* :-તક ગુમાવી ન બેસો તે જોજો.
- *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરીના યોગ બને.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક બાબતની ગૂંચવણો ઉકલે.
- *પારિવારિકવાતાવરણ*:- ચિંતા ઉલજનમાં દિવસ પસાર થાય.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
- *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન શક્ય બને.
- *પ્રેમીજનો*:- મુલાકાત સફળ બને.
- *નોકરિયાત વર્ગ*:-ગેરસમજ દૂર થાય.
- *વેપારીવર્ગ*:- સમાધાનકારી બનવું.
- *પારિવારિકવાતાવરણ*:-સામાજિક પ્રવૃત્તિ માં સાવધાની વર્તવી.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રસંગ માં સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :- આયોજન શક્ય રહે.
- *પ્રેમીજનો*:-વિલંબના સંજોગ ચિંતા રખાવે.
- *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
- *વેપારીવર્ગ*:- ચિંતા ખર્ચ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-વાહન ચલાવતા સંભાળવું.
- *શુભરંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગોમાંથી સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બને.
- *નોકરિયાત વર્ગ*:-સાવધ રહેવું.
- *વેપારી વર્ગ*:-મૂંઝવણ નો હલ મળતો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે મૂંઝવણનો હલ મળે.
- *શુભ રંગ*:-પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદની સંભાવના.
- *લગ્નઈચ્છુક* :-ધાર્યું ન બને.
- *પ્રેમીજનો* :-મિલનમાં તણાવ રહે.
- *નોકરિયાત વર્ગ* :-પ્રયત્નો વધારવા.
- *વેપારીવર્ગ* :- વ્યવસાયિક તંગદિલી રહે.
- *પારિવારિક વાતાવરણ*:-માનસિક ચિંતા અજંપો રહે.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ સંજોગ વાતાવરણ રહે.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
- *પ્રેમીજનો*:-અજંપો ચિંતા રહે.
- *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં પ્રગતિ થાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સુધારો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-મન હળવું બને.સમાધાનકારી બનવું.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:મતભેદો ટાળવા.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ ની સંભાવના.
- *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ થાય.
- *નોકરિયાત વર્ગ*:-વધુ મહેનત કરવી પડે.
- *વ્યાપારી વર્ગ*:હરીફ વિરોધી થી સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- સમસ્યા સુલજાવી શકો.
- *નોકરિયાતવર્ગ*:- પ્રગતિની તક રહે.
- *વેપારીવર્ગ*:- ચુકવણા અંગે ચિંતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૨
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
- *લગ્નઈચ્છુક* :-અજંપો ચિંતા રહે.
- *પ્રેમીજનો* :-વિરહના સંજોગ રહે.
- *નોકરિયાતવર્ગ* :- નવી નોકરી મળી શકે.
- *વેપારીવર્ગ*:-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક તણાવનો અંત આવે.
- *લગ્નઈચ્છુક* :-શુભ કાર્ય શક્ય રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાત સફળ બને.
- *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન બદલીના સંજોગ.
- *વેપારીવર્ગ*:-આર્થિક રોકાણ શક્ય રહે.
- *પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૬
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-વાત દૂર ઠેલાતી જણાય.
- *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં સાવચેતી વર્તવી.
- *વેપારીવર્ગ*:- ઉઘરાણી પ્રાપ્ત થાય.
- *પારિવારિકવાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૮
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત સફળ થાય.
- *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
- *વેપારી વર્ગ*:- સહયોગ મદદ મળતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થાય.લાભની તક મળે.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:- ૫