જાણો આજે હનુમાનજી કોની પર વરસાવશે કૃપા અને કોણે રહેવું પડશે વધારે સાવચેત, મંગળવારનું રાશિફળ

તારીખ ૧૪-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- આઠમ ૧૩:૧૧ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- જ્યેષ્ઠા ૦૮:૨૬ સુધી. મૂલ ૨૯:૫૬ સુધી.
  • યોગ :- આયુષ્માન ૨૭:૨૫ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૬
  • સૂર્યાસ્ત :-૧૮:૪૨
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૦૭:૦૬ સુધી. ધન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ દુર્ગાષ્ટમી,ધરો આઠમ, રાધાષ્ટમી,ગૌરી વિસર્જન,દધીચિ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-વ્યસ્તતા વધે લાભ અલ્પ રહે.
  • પારિવારિકવાતાવરણ:-કાર્યબોજ વધતો જણાઈ. માનસિક વ્યગ્રતા રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-મતભેદ નિવારવા.
  • નોકરિયાત વર્ગ:- હળવાશથી રહેવું.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળી રહે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પ્રેમીજનો:-તણાવના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો અધૂરા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાને સુલજાવી શકો.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાવધાની પૂર્વક આયોજન કરવું.
  • પ્રેમીજનો:-છલ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ રહે.
  • વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારી માં જાળવવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા વિખરાતી જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ આવે.
  • પ્રેમીજનો :-અક્કડ વલણથી ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ :-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • વેપારીવર્ગ :-આશાસ્પદ દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભઅંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિઘ્ન આવે.
  • પ્રેમીજનો:-કાનૂની ગૂંચ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સમય જણાય.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: સાનુકૂળ સંજોગો સર્જાય.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ થી સમય સુધરે.
  • પ્રેમીજનો:-ધારણા મુજબ ન બને.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા યથાવત રહે.
  • વ્યાપારી વર્ગ:તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પરેશાની ચિંતાની વાત જાણવા મળે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક શાંતિ બનતી જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-ધારણા મુજબ ન થાય.
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:પરદેશના કામમાં સાનુકુળતા.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો :-મુલાકાત ફળે.
  • નોકરિયાતવર્ગ :- કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ મુસાફરી રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વાત સફળ બનતી જણાય.
  • પ્રેમીજનો:- દિવસ સારો રહે.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક સર્જાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યાનો હલ મળી શકે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સુધરે.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
  • વેપારીવર્ગ:-લાભની તક રહે.
  • પારિવારિકવાતાવરણ:-પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :- અવરોધ વ્યગ્રતા રખાવે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દૂર થતો જણાય.
  • વેપારી વર્ગ:- મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો સફળ બનતા જણાવો.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬