જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્નઈચ્છુક વ્યક્તિઓને થોડો વિલંબ રહે
*તારીખ-૨૪-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- પાંચમ ૧૯:૩૬ સુધી.
- *વાર* :- શુક્રવાર
- *નક્ષત્ર* :- મઘા ૨૮:૧૦ સુધી.
- *યોગ* :- વિષ્કુંભ ૧૨:૦૦ સુધી.
- *કરણ* :- તૈતિલ.
- *સૂર્યોદય* :-૦૭:૧૪
- *સૂર્યાસ્ત* :-૧૭:૦૨
- *ચંદ્ર રાશિ* :- સિંહ
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-બોલચાલ માં વાણી વર્તન સંભાળવુ.
- *લગ્નઈચ્છુક* :-અવસર નજીક વર્તાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:- કાનૂની સહાય સાનુકૂળ બને.
- *વેપારીવર્ગ*:-નવું કર્જ લેતાં સાવધ રહેવું.
- *પારિવારિકવાતાવરણ*:- ભાગ્યયોગે સાનુકૂળ સંજોગ બનતાં જણાય.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ બને.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
- *પ્રેમીજનો*:- ઉલજન નાં સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:- લાભની તક સાનુકૂળતા અપાવે.
- *પારિવારિકવાતાવરણ*:- સામાજીક સંજોગ સાનુકૂળ બને.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સુધરતી જણાય.
- *લગ્નઈચ્છુક* :- થોડો વિલંબ બનેલો રહે.
- *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ*:-બદલી નાં સંજોગ બને.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે જાગ્રત બનવુ.
- *શુભરંગ*:- નીલો
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ધીરજ સાનુકૂળતા બનાવે.
- *લગ્નઈચ્છુક* :- કસોટી યુક્ત સમય લાગશે.
- *પ્રેમીજનો*:- મુલાકાત માં સાનુકૂળતા રહે.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
- *વેપારી વર્ગ*:-આવક ઉઘરાણી ધન લાભ થાય.
- *પારિવારિક વાતાવરણ*:- કાર્ય સિદ્ધી અંગે સમયનો સાથ લઈ શકો.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
- *લગ્નઈચ્છુક* :- અવસર આંગણે વર્તાય.
- *પ્રેમીજનો* :- સાનુકૂળ સંજોગ વર્તાય.
- *નોકરિયાત વર્ગ* :- ઉદ્વેગ નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ* :- પ્રગતિ નાં સંજોગ બને.
- *પારિવારિક વાતાવરણ*:-શાંતિ સ્વસ્થતા ટકાવી રાખવી.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યા જણાય.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ દૂર થાય.
- *પ્રેમીજનો*:-સ્વસ્થતા ટકાવવી.
- *નોકરિયાત વર્ગ*:- ખર્ચ ઉપર કાબૂ રાખવો.
- *વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:- જરૂરી કર્જ ઋણ મેળવી શકો.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
- *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
- *પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ સર્જાય.
- *નોકરિયાત વર્ગ*:-કામગીરી સફળ બને.
- *વ્યાપારી વર્ગ*: અંજપો ચિંતા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-નાણાકીય મદદ મળી રહે. સાનુકૂળતા રહે.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૭
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:- તણાવ મુકિત માટે સકારાત્મક રહેવું.
- *લગ્નઈચ્છુક* :- સંજોગ વિલંબ નાં બને.
- *પ્રેમીજનો*:- પ્રયત્ન ફળદાયી બને.
- *નોકરિયાતવર્ગ*:- લાભની તક સાનુકૂળતા અપાવે.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્ન નો ઉકેલ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્વ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અકળામણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા અપાવે.
- *પ્રેમીજનો* :- ઉગ્રતા મનભેદ/મતભેદ કરાવે.
- *નોકરિયાતવર્ગ* :- ધાર્યું ન થતા ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:- વ્યવસાય માં ધીમી પ્રગતિ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રવૃતિશીલ રહી આગળ વધી શકો.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ચિંતા નું આવરણ આવી જાય.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થઇ શકે.
- *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી નાં સંજોગ બને.
- *વેપારીવર્ગ*:-સમય સંજોગ બદલવાની રાહ જોવી.
- *પારિવારિકવાતાવરણ*:-સાનુકૂળ તક ની આશા ફળતી લાગે.
- *શુભ રંગ* :- જાબંલી
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી બનવું.
- *લગ્નઈચ્છુક* :- તક સંજોગ સર્જાય.
- *પ્રેમીજનો*:- તણાવ મુક્ત રહી શકો.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા નાં વાદળ હટે.
- *વેપારીવર્ગ*:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:-લેણદારનો તકાદો ચિંતા રખાવે.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૧
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
- *લગ્નઈચ્છુક* :- તક મળે તક ઝડપવી.
- *પ્રેમીજનો*:- અંજપો ચિંતા દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- *વેપારી વર્ગ*:- હરિફ શત્રુથી સાવધ બનવુ.
- *પારિવારિક વાતાવરણ*:-વિશ્વાસે ન રહેવું.તણાવ મુક્ત રહી શકો.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૬