જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્નઈચ્છુક વ્યક્તિઓને થોડો વિલંબ રહે

*તારીખ-૨૪-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૧૯:૩૬ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- મઘા ૨૮:૧૦ સુધી.
  • *યોગ* :- વિષ્કુંભ ૧૨:૦૦ સુધી.
  • *કરણ* :- તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૪
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૨
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-બોલચાલ માં વાણી વર્તન સંભાળવુ.
  • *લગ્નઈચ્છુક* :-અવસર નજીક વર્તાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- કાનૂની સહાય સાનુકૂળ બને.
  • *વેપારીવર્ગ*:-નવું કર્જ લેતાં સાવધ રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:- ભાગ્યયોગે સાનુકૂળ સંજોગ બનતાં જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- ઉલજન નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- લાભની તક સાનુકૂળતા અપાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજીક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સુધરતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- થોડો વિલંબ બનેલો રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-બદલી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે જાગ્રત બનવુ.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજ સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :- કસોટી યુક્ત સમય લાગશે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-આવક ઉઘરાણી ધન લાભ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- કાર્ય સિદ્ધી અંગે સમયનો સાથ લઈ શકો.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :- અવસર આંગણે વર્તાય.
  • *પ્રેમીજનો* :- સાનુકૂળ સંજોગ વર્તાય.
  • *નોકરિયાત વર્ગ* :- ઉદ્વેગ નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ* :- પ્રગતિ નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-શાંતિ સ્વસ્થતા ટકાવી રાખવી.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ દૂર થાય.
  • *પ્રેમીજનો*:-સ્વસ્થતા ટકાવવી.
  • *નોકરિયાત વર્ગ*:- ખર્ચ ઉપર કાબૂ રાખવો.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- જરૂરી કર્જ ઋણ મેળવી શકો.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામગીરી સફળ બને.
  • *વ્યાપારી વર્ગ*: અંજપો ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાકીય મદદ મળી રહે. સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- તણાવ મુકિત માટે સકારાત્મક રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ વિલંબ નાં બને.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન ફળદાયી બને.
  • *નોકરિયાતવર્ગ*:- લાભની તક સાનુકૂળતા અપાવે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્ન નો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા અપાવે.
  • *પ્રેમીજનો* :- ઉગ્રતા મનભેદ/મતભેદ કરાવે.
  • *નોકરિયાતવર્ગ* :- ધાર્યું ન થતા ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાય માં ધીમી પ્રગતિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવૃતિશીલ રહી આગળ વધી શકો.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા નું આવરણ આવી જાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થઇ શકે.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-સમય સંજોગ બદલવાની રાહ જોવી.
  • *પારિવારિકવાતાવરણ*:-સાનુકૂળ તક ની આશા ફળતી લાગે.
  • *શુભ રંગ* :- જાબંલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી બનવું.
  • *લગ્નઈચ્છુક* :- તક સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- તણાવ મુક્ત રહી શકો.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા નાં વાદળ હટે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-લેણદારનો તકાદો ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • *લગ્નઈચ્છુક* :- તક મળે તક ઝડપવી.
  • *પ્રેમીજનો*:- અંજપો ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • *વેપારી વર્ગ*:- હરિફ શત્રુથી સાવધ બનવુ.
  • *પારિવારિક વાતાવરણ*:-વિશ્વાસે ન રહેવું.તણાવ મુક્ત રહી શકો.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬