જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને વિવાદિત સંજોગથી દુર રહેવું
*તારીખ-૧૩-૦૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- અગિયારસ ૧૯:૩૪ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *નક્ષત્ર* :- કૃતિકા ૧૭:૦૮ સુધી.
- *યોગ* :- શુભ ૧૨:૩૫ સુધી.
- *કરણ* :- વિષ્ટી.
- *સૂર્યોદય* :-૦૭:૨૦
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૫
- *ચંદ્ર રાશિ* :- વૃષભ
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* પુત્રદા એકાદશી(છાશ),વૈકુંઠ એકાદશી(દક્ષિણભારત),મન્વાદી,લોહરી કાશ્મીર.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સલુકાઈ થી સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-સકારાત્મક બનવુ.
- *વેપારીવર્ગ*:-આર્થિક સાનુકૂળતા બને.
- *પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગુંચવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
- *પ્રેમીજનો*:- આશાસ્પદ સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી સંભવ બને.
- *વેપારીવર્ગ*:- મુશ્કેલી પાર કરી શકો.
- *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા હલ કરી શકો.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક* : ૨
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સકારાત્મક બનવુ.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ થાય.
- *વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-વિવાદિત સંજોગ થી દુર રહેવું.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેની ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :- મંગલ પ્રસંગ નાં સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
- *વેપારી વર્ગ*:-કાનૂની ગુંચ થી મુજવણ બની રહે.
- *પારિવારિક વાતાવરણ*:- મહત્વ નાં કામ સફળ બને.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થતી જણાય
- *પ્રેમીજનો* :- કસોટી થતી જણાય.
- *નોકરિયાત વર્ગ* :- પ્રગતિ નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ* :- સંયમ સાનુકૂળતા બનાવે.
- *પારિવારિક વાતાવરણ*:-ધીરજ નાં ફળ મીઠાં.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :- અપેક્ષાઓમાં બાંધ છોડ કરવી.
- *પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત રહે.
- *નોકરિયાત વર્ગ*:-નવી તક/નોકરી નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-પ્રયત્ન ફળદાયી બને.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય/હરિફ થી સાવધ રહેવું..
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૬
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
- *પ્રેમીજનો*:- વિરહ નો યોગ બની રહે.
- *નોકરિયાત વર્ગ*:-ચિંતા વ્યથા નાં સંજોગ બને.
- *વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય વધતાં જણાય.
- *પારિવારિક વાતાવરણ*:જુના ચૂકવણાની ચિંતા સતાવે.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- રાહત હળવાશ અનુભવાય.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બની રહે.
- *પ્રેમીજનો*:- આવેશ અવરોધ રખાવે.
- *નોકરિયાતવર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
- *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો ચિંતા રખાવે.
- *પારિવારિક વાતાવરણ*:-જુસ્સો/ગુસ્સો નુકશાન કરાવે. શાંતિ રાખવી.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ ઉદ્ભવે.
- *પ્રેમીજનો* :- વિલંબ થી મિલન થાય.
- *નોકરિયાતવર્ગ* :- ઉપરીથી તણાવ રહે.
- *વેપારીવર્ગ*:- હરિફથી મુંજવણ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ ના સંજોગ ફળદાયી બને.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૪
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અવરોધ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા નાં સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-ફેરફાર બદલી નાં સંજોગ બને.
- *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
- *પારિવારિકવાતાવરણ*:-સામાજીક/પારીવારિક સંવાદિતા બને.
- *શુભ રંગ* :- વાદળી
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કેટલાંક પ્રશ્નોનું સમાધાન મળી રહે.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બનતી જણાય.
- *પ્રેમીજનો*:-ઉતાવળો નિર્ણય રાખવો.
- *નોકરિયાત વર્ગ*:- કાર્ય સ્થળે સાનુકૂળતા બને.
- *વેપારીવર્ગ*:- સફળતાં ની તક સર્જાય.
- *પારિવારિકવાતાવરણ*:-વાહન સંપતિ નાં પ્રશ્ને સાનુકૂળતા બને.
- *શુભરંગ*:- જાબંલી
- *શુભઅંક*:- ૯
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- નવું આયોજન સંભવ બને.
- *લગ્નઈચ્છુક* :- ઉલજન ચિંતા રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત નાં સંજોગ સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધે.બઢતિ ની સંભાવના.
- *વેપારી વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-વિપરિત સંજોગમાંથી બહાર નીકળવાના પ્રયત્ન ફળે.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:- ૫