જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને વિવાદિત સંજોગથી દુર રહેવું

*તારીખ-૧૩-૦૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- અગિયારસ ૧૯:૩૪ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- કૃતિકા ૧૭:૦૮ સુધી.
  • *યોગ* :- શુભ ૧૨:૩૫ સુધી.
  • *કરણ* :- વિષ્ટી.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૫
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* પુત્રદા એકાદશી(છાશ),વૈકુંઠ એકાદશી(દક્ષિણભારત),મન્વાદી,લોહરી કાશ્મીર.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સલુકાઈ થી સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સકારાત્મક બનવુ.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સાનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગુંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો*:- આશાસ્પદ સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી સંભવ બને.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી પાર કરી શકો.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા હલ કરી શકો.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક* : ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સકારાત્મક બનવુ.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ થાય.
  • *વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિવાદિત સંજોગ થી દુર રહેવું.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેની ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- મંગલ પ્રસંગ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
  • *વેપારી વર્ગ*:-કાનૂની ગુંચ થી મુજવણ બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- મહત્વ નાં કામ સફળ બને.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થતી જણાય
  • *પ્રેમીજનો* :- કસોટી થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ* :- પ્રગતિ નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ* :- સંયમ સાનુકૂળતા બનાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજ નાં ફળ મીઠાં.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- અપેક્ષાઓમાં બાંધ છોડ કરવી.
  • *પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નવી તક/નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન ફળદાયી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય/હરિફ થી સાવધ રહેવું..
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- વિરહ નો યોગ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા વ્યથા નાં સંજોગ બને.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય વધતાં જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:જુના ચૂકવણાની ચિંતા સતાવે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- રાહત હળવાશ અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- આવેશ અવરોધ રખાવે.
  • *નોકરિયાતવર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-જુસ્સો/ગુસ્સો નુકશાન કરાવે. શાંતિ રાખવી.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ ઉદ્ભવે.
  • *પ્રેમીજનો* :- વિલંબ થી મિલન થાય.
  • *નોકરિયાતવર્ગ* :- ઉપરીથી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:- હરિફથી મુંજવણ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ ના સંજોગ ફળદાયી બને.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અવરોધ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ફેરફાર બદલી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજીક/પારીવારિક સંવાદિતા બને.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કેટલાંક પ્રશ્નોનું સમાધાન મળી રહે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:-ઉતાવળો નિર્ણય રાખવો.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય સ્થળે સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:- સફળતાં ની તક સર્જાય.
  • *પારિવારિકવાતાવરણ*:-વાહન સંપતિ નાં પ્રશ્ને સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- નવું આયોજન સંભવ બને.
  • *લગ્નઈચ્છુક* :- ઉલજન ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત નાં સંજોગ સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધે.બઢતિ ની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-વિપરિત સંજોગમાંથી બહાર નીકળવાના પ્રયત્ન ફળે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૫