હનીમુન પર આ અભિનેત્રીના પતિએ કરી તેની નીલામી, મિત્રો સાથે સુવા કરી મજબુર, સામે આવ્યો આવો ચોકાવનારો ખુલાસો…

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા કરિશ્મા કપૂર તેના પરિવારની આવી પહેલી છોકરી છે કે, જેમણે બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશતાની સાથે જ ધમાલ મચાવી દીધી હતી. આ અભિનેત્રીએ લાંબા સમય સુધી ફિલ્મજગત પર શાસન કર્યુ હતું. જેના કારણે આજે પણ ચાહકો કરિશ્મા કપૂરને ખૂબ જ પસંદ કરે છે.

image source

પરંતુ, આ અભિનેત્રીની કારકિર્દી જેટલી સારી હતી તેટલી તેની લવ લાઇફ સારી નહોતી. આ અભિનેત્રીએ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ, આ બંનેના લગ્ન ખુબ જ લાંબા સમય સુધી ટકી શક્યા નહી. તેણી પાછળનુ કારણ ખુબ જ વિચિત્ર છે પરંતુ, વાસ્તવિક છે. લગ્ન પછી આ અભિનેત્રીની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. આ અભિનેત્રીના હનીમૂન પર એક ખુબ જ દુ:ખદ ઘટના બની હતી, જેના કારણે તે સાવ ભાંગી જ પડી હતી, તો ચાલો આજે આ લેખમા જાણીએ કે, આ ઘટના કઈ હતી?

image source

આ અભિનેત્રીએ હાલ એક મુલાકાતમા એવો ખુલાસો કર્યો હતો કે, તેના પતિએ તેને તેના મિત્રો સાથે સૂવા માટે મજબુર કરી હતી. આ અભિનેત્રીએ આ ઘૃણાસ્પદ સત્યને સૌ કોઈની સામે ઉજાગર કર્યુ હતુ. તેના લગ્નજીવન દરમિયાન સંજય તેણીને ખુબ જ ત્રાસ આપતો હતો. જ્યારે તેણે તેના પતિને તેના મિત્રો સાથે સૂવાની ના પાડી હતી ત્યારે તેના પતિએ તેને ખુબ જ મારી હતી. નવાઈની વાત તો એ છે કે, સંજય કપૂરે પોતાના મિત્ર પાસે કરિશ્મા સાથે સુવા બદલ એક ભાવ પણ નક્કી કર્યો હતો. ખરેખર શરમજનક વાત છે.

આ અભિનેત્રીએ વધુમા એવો દાવો પણ કર્યો હતો કે, તેની સાથે લગ્ન કર્યા પછી પણ તે તેની પહેલી પત્ની સાથે લિવ-ઇન રિલેશનશિપમા રહેતો હતો. આ સિવાય આ અભિનેત્રીએ તેની સાસુ પર શૈતાની હિંસાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. તેણીએ જણાવ્યુ કે, સંજય કપૂરની માતા પણ ઘણી વખત તેને માર મારતી હતી.

image source

એક દિવસ આ બધી જ સમસ્યાઓના કારણે કરિશ્માએ આ સંબંધનો અંત લાવવાનુ વિચાર્યુ અને તેણીએ વર્ષ ૨૦૧૨મા સંજય કપૂર સાથે છૂટાછેડા લઈને અલગ થવાનુ નક્કી કર્યુ હતુ. આ બંનેના લગ્નને માત્ર ૧૩ જ વર્ષ થયા હતા પરંતુ, આ સંબંધનો કરુણતાપૂર્વક અંત થયો.

image source

કરિશ્મા પતિ સંજયથી છૂટાછેડા લઈને હાલ પોતાના બાળકોનો ખુબ જ સારી રીતે ઉછેર કરી રહી છે અને તે પોતાના બાળકો સાથે ખુબ જ ખુશ છે. સંજય સાથે છૂટાછેડા લીધા બાદ કરિશ્માએ કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમા સ્થાન આપ્યુ નથી. તે ખુશી-ખુશી પોતાના બાળકો સાથે એક સારુ એવું જીવન વ્યતીત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત