આ ભોજપૂરી એક્ટ્રેસની હોટનેસ આગળ બધી અભિનેત્રીઓ પડે સાવ ફિક્કી, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

ફિલ્મી દુનિયાને અત્યંત ગ્લેમરસ ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં કારકીર્દી બનાવનાર વ્યક્તિએ પોતાની જાતને હંમેશા ફિટ અને ગ્લેમરસ રાખવી પડે છે. અને સૌથી વધારે ગ્લેમરસ રેહવાનું દબાણ કોઈના પર હોય તો તે અભિનેત્રીઓ પર હોય છે. પછી તે સાઉથ ઇન્ડિયન ફિલ્મોની અભિનેત્રી હોય કે, બોલીવૂડની અભિનેત્રીઓ હોય કે પછી ભોજપુરી ફિલ્મોની અભિનેત્રીઓ હોય. આજે ભોજપુરી ફિલ્મોની અભિનેત્રીઓ પણ બોલીવૂડની અભિનેત્રીઓ જેટલી જ ગ્લેમરસ દેખાય છે.

image source

નિરહુઆની સાથે લલ્લૂ કી લૈલા અ કલ્લૂ એટલે કે અરવિંદ અકેલા સાથે પત્થર કે સનમ જેવી ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી યામી સિંહ પોતાની કેરિયરમાં ઘણી આગળ વધી ગઈ છે. તેણીએ 2019માં કલ્લુની ફિલ્મ પથ્થર કે સનમથી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેણીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તો એકપછી એક મૂવીઝ શૂટ કરવામા તેણી બીઝી થઈ ગઈ છે. કરિયરની શરૂઆત કર્યાના માત્ર એક જ વર્ષમાં તેણી પોતાની ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાંની એક બની ગઈ છે. સોશિયલ મિડિયા પર તેણી ખૂબ એક્ટિવ રહે છે. પોતાની તસ્વીરો અને વિડિયોઝ શેર કરતી રહે છે.

બોલીવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર

image source

યામિની સિંહનું જો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જેવામાં આવે તો તેણી સુંદરતા અને હોટનેસના મામલામાં બોલીવૂડની એક્ટ્રેસથી જરા પણ ઓછી નથી. તેણી પોતાની કોઈ પણ તસ્વીર સોશયિલ મિડિયા પર શેર કરે છે ત્યારે તેના ફેન્સ તેના દીવાના બની જાય છે. ફિલ્મોમાં આવતા પહેલાં તેણી એક એન્જિનિયર હતી. તેણીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં એન્જિનિયરની સાથે સાથે તેણી એક ફેશન ડિઝાઈનર પણ છે. તે લખનૌ સાથે સંબંધ ધરાવે છે.

image source

કલ્લુની ફિલ્મથી ડેબ્યુ કરનારી યામિની સિંહ તેને પોતાના સારા મિત્ર માને છે. તેમની સાથે નિરહુઆના પણ તેઓ ખૂબ વખાણ કરે છે. તેમની સાથે તેઓ લલ્લૂ કી લૈલામાં પણ કામ કરી ચુકી છે. યામિની સિંહએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યુ હતું કે જો તેણીને અવસર મળ્યો તો તે પરદા પર કાર્તિક આર્યાન સાથે રોમાંસ કરવા માગશે. બોલીવૂડમાં કાર્તિક તેમનો ફેવરીટ એક્ટર છે. તમને જણાવી દઈએ કે યામિની સિંહ ભોજપુરીના ખતરનાક વિલન તરીકે ઓળખાતા એક્ટર દેવ સિંહની સાળી છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતે જ તેમની સાથેની એક તસ્વીસ શેર કરી ત્યારે એક કેપ્શનમાં આપી હતી.

image source

સમગ્ર દેશમાં બોલીવૂડની ફિલ્મોનો ચર્ચો છે. પણ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હજારો કરોડોનો બિઝનેસ દર વર્ષે કરે છે. તો બીજી બાજુ ભોજપુરી ફિલ્મો કે જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર વિગેરે રાજ્યોની ફિલ્મોનો સમાવેશ થાય છે ત્યાં પણ દર વર્ષે ઘણીબધી ફિલ્મો રિલિઝ થતી હોય છે અને આ ફિલ્મમોને જોનારો એક મોટો વર્ગ છે. ભોજપુરી ગીતો પણ લોકોને ખૂબ ગમતા હોય છે. આ ફિલ્મોમાં એક ગ્રામિણ લઢણ હોય છે તે પણ લોકોને ખૂબ પસંદ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત