જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈ પર પૈસાનો વરસાદ થાય તો કોઈ પર આફત આવી શકે

*તારીખ-૧૨-૦૩-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- નોમ ૦૮:૦૯ સુધી.
*નક્ષત્ર* :- આર્દ્રા ૧૭:૩૩ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- સૌભાગ્ય ૨૭:૫૫ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૫૨
*સૂર્યાસ્ત* :-૧૮:૪૫
*ચંદ્ર રાશિ* :- મિથુન
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી હરિ જયંતિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આર્થિક સમસ્યા ઘેરાતી જણાય.
*લગ્નઈચ્છુક* :- તક સર્જાતી જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહયોગ પ્રાપ્ત થાય.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રાસંગિક ખર્ચ વ્યય વધે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:-૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ વ્યથા બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
*પ્રેમીજનો*:-માનસિક મૂંઝવણ રહે.
*નોકરિયાત વર્ગ*:-વિખવાદની સંભાવના.
*વેપારીવર્ગ*:- સંજોગ વિપરીત બને.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય અંગે ચિંતા બનેલી રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- હળવાશ રાહત રહે.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર ઉલજન વચ્ચે સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-વિપરીતામાંથી માર્ગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યામાં માર્ગ મળે.
*શુભરંગ*:- નીલો
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસનું આયોજન થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત રહે.
*પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક સફર થાય.
*પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ ચિંતા રખાવે.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સંતાનના પ્રશ્નો હલ થઇ શકે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા ના સમાચાર મળે.
*પ્રેમીજનો* :-બાતો બાતો મેં પ્યાર હો જાયેગા.
*નોકરિયાત વર્ગ* :-સહાનુભૂતિ ભર્યા સંજોગો.
*વેપારીવર્ગ* :- સાવધાનીપૂર્વક વ્યવસાય માં ધ્યાન આપવું.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા હલ થાય.ખર્ચ વધે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનમાં સંવાદિતા સર્જાય.
*લગ્નઈચ્છુક* :- સમય સરકતો જણાય.
*પ્રેમીજનો*:-વિલંબથી મિલન થાય.
*નોકરિયાત વર્ગ*:- નવી તકો સંજોગો બને.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:- આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મહેમાનોનું આગમન શક્ય બને.
*લગ્નઈચ્છુક* :-અપેક્ષા યુક્ત સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-દેખરેખ થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધે.
*વ્યાપારી વર્ગ*:વ્યવહારમાં ગતિ મંદ થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સંતાનની પ્રગતિ.ખુશીનો માહોલ.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન વધારવા.
*પ્રેમીજનો*:-ચોરી ચોરી ચૂપકે ચૂપકે મુલાકાત.
*નોકરિયાતવર્ગ*:- પ્રમોશન શક્ય બને.
*વેપારીવર્ગ*:-ધારણા ખોટી પડે.
*પારિવારિક વાતાવરણ*:-હકારાત્મકતા બની રહે.મતભેદ ટાળવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય શક્ય બને.
*લગ્નઈચ્છુક* :-સકારાત્મકતા થી સાનુકૂળતા.
*પ્રેમીજનો* :-પ્રયત્નો ફળે.
*નોકરિયાતવર્ગ* :-પગાર નો પ્રશ્ન અટવાય.
*વેપારીવર્ગ*:-ઉતાવળા નિર્ણય ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક ખર્ચ રહે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-રચનાત્મક કાર્યશૈલી સાનુકૂળતા બનાવે.
*લગ્નઈચ્છુક* :-ધીરજ સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો*:- વૈચારિક મતભેદ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સફળતા મળે.
*વેપારીવર્ગ*:-પ્રગતિની તક રહે.
*પારિવારિકવાતાવરણ*:-આનંદ ઉલ્લાસમય સંજોગ રહે.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*: ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ટકરાવ રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગનું આયોજન સંભવ રહે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળદાયી નીવડે.
*નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:- નુકસાન થી સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:-અક્કડતા ઈગો છોડી સકારાત્મક બનવું.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*: ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક તણાવ નો અંત આવે.
*લગ્નઈચ્છુક* :-નેગેટિવ વિચાર છોડવા.
*પ્રેમીજનો*:-આનંદમય દિવસ રહે.
*નોકરિયાત વર્ગ*:-કામની કદર થાય.
*વેપારી વર્ગ*:- વ્યવસાયમાં લાભ થાય.
*પારિવારિક વાતાવરણ*:-મહેમાનોનું આગમન આનંદમય વાતાવરણ બનાવે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૧