03.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૦૭-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- નોમ ૧૫:૩૧ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- રેવતી ૦૬:૧૫ સુધી.
  • યોગ :- અતિગંડ ૧૧:૩૦ સુધી.
  • કરણ :- ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મીન ૦૬:૧૫ સુધી. મેષ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યગ્રતા ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- નવા વાહન મકાન ફેરબદલના સંજોગ.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-અડચણ નાં સંજોગ બને.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રવાસ સંભવ.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક સંજોગ બને.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ઉત્સાહ યુક્ત વાતાવરણ.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બને.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-સમય સુધરે.
  • વેપારીવર્ગ:- વધુ મહેનતના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક મળી શકે.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ સુધરે.
  • પ્રેમીજનો:- મોજમજા નાં સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- પદભાર વધે.
  • વેપારી વર્ગ:-સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:- પ્રતિકુળતા દૂર થાય.વ્યસ્તતા વધે.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :- સંજોગની સમભાવના.
  • પ્રેમીજનો :- મુલાકાત મુસાફરી .
  • નોકરિયાત વર્ગ :- વિપરીત સંજોગ.
  • વેપારીવર્ગ :- વિવાદિત સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથાથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- સંજોગોમાં સુધાર જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મિલનના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ઉપરીથી તણાવ.
  • વેપારીવર્ગ:-બહારથી ઓર્ડર વેપાર વધે.
  • પારિવારિક વાતાવરણ:- નકારાત્મક તર્ક વિતર્કો છોડવા શુભ રહે.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સાનુકૂળ સંજોગ રચાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:- પ્રયત્નો સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.
  • વ્યાપારી વર્ગ:ઉઘરાણીના તકાદો ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા, ચિંતા, ગુચનાં સંજોગ.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- લવ મેરેજ ની સંભાવના.
  • પ્રેમીજનો:-લવ મેરેજ સંભવ.
  • નોકરિયાતવર્ગ:-તણાવ વિખવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:-ચિંતા ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતામા દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ બનતા જણાઈ.
  • પ્રેમીજનો :- પ્રયત્નથી મુલાકાત સંભવ.
  • નોકરિયાતવર્ગ :-પ્રયત્નો છોડવા નહીં.
  • વેપારીવર્ગ:-નાણાભીડનો ઉકેલ શોધવો.
  • પારિવારિક વાતાવરણ:-આશંકા છોડવાથી સાનુકૂળતા બની શકે.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા રહે.
  • પ્રેમીજનો:- લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ધીરજ થી સાનુકૂળતા બનશે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સરળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહન અંગે વિચારણા સંભવ બને.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-કસોટી યુક્ત સમય રહે.
  • પ્રેમીજનો:-અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ફરતી નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:- અજંપો ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા.
  • નોકરિયાત વર્ગ:- સ્વસ્થતા જાળવવી.
  • વેપારી વર્ગ:- વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-ઉઘરાણી મળે. સાનુકૂળતા સંભવ બને.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ