04.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- દશમ ૨૬:૨૫ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૮:૦૯ સુધી.
  • યોગ :- આયુષ્માન ૨૦:૪૯ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૫
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
  • નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
  • વેપારીવર્ગ:-સાવધાની પૂર્વક વ્યવહાર કરવા.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતા ચિંતા રહે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી મળી રહે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્ન વધારવા.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા ઉદભવે.
  • વેપારી વર્ગ:-ઉલજન મુંઝવણ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક સર્જાય.
  • પ્રેમીજનો :- અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-કર્મચારીથી મનમુટાવ રહે.
  • વેપારીવર્ગ :-સાનુકૂળતા ની તક વધે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક જવાબદારી વધે.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો:-સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:- વ્યાવસાયિક તક ઊભી થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: ગૃહજીવનમાં અંતરાય વિવાદ વધે.
  • લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો:-અડચણ રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ વધે.
  • વ્યાપારી વર્ગ:મનોવ્યથા ચિંતા બનેલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-મનની મુરાદ મનમાં રહેતી લાગે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ ઊભા થાય.
  • પ્રેમીજનો:- વિરહ રહે.
  • નોકરિયાતવર્ગ:-સમાધાન થી ચલાવવું પડે.
  • વેપારીવર્ગ:-પ્રગતિ માટેના પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-તર્ક-વિતર્ક આશંકાોથી પરેશાની રહે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાનથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો :-અંતરાય રહે.
  • નોકરિયાતવર્ગ :-કામકાજમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-સંજોગ માં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:- નાણાભીડ ચિંતા ઉચાટ રહે .
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા રહે.
  • પ્રેમીજનો:- વિવાદથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં વધારો થાય.
  • વેપારીવર્ગ:-ચિંતા બનેલી રહે.
  • પારિવારિકવાતાવરણ:-પારીવારીક વ્યવસાયિક ચિંતા યથાવત રહે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો:-અક્ક્ડતાથી અંતરાય વધે.
  • નોકરિયાત વર્ગ:- એકંદરે સાનુકૂળતા રહે .
  • વેપારીવર્ગ:- પ્રગતિના સંજોગ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ તક મળે.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીથી નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારી વર્ગ:- એકંદરે સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ