07.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પોષ માસ કૃષ્ણ પક્ષ

તિથિ :- અગિયારસ ૨૮:૪૯ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- જ્યેષ્ઠા ૧૬:૧૬ સુધી.

યોગ :-વ્યાઘાત ૧૪:૦૧ સુધી

કરણ :- બવ,બાલવ

સૂર્યોદય :-૦૭:૧૬

સૂર્યાસ્ત :-૧૮:૩૧

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૧૬:૧૬ સુધી. ધન.

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- ષટતિલા સ્માર્ત એકાદશી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલ મળવામાં વિલંબ જણાય.

લગ્નઈચ્છુક :-મુશ્કેલીનો ઉપાય સંભવ.

પ્રેમીજનો:- પ્રતિકૂળતાથી ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- સમય વ્યર્થ ન જાય તે જોવું.

વેપારીવર્ગ:- અટકેલી કામગીરી આગળ વધે.

પારિવારિકવાતાવરણ:- સ્વજન મદદરૂપ થાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગેરસમજ ટાળવી.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.

પ્રેમીજનો:- પ્રયત્ન સાનુકૂળ બને.

નોકરિયાત વર્ગ:- મન લગાવી શકો.તકેદારી રાખવી.

વેપારીવર્ગ:-આવેશ-ઉશ્કેરાટમાં કામ બગડે નહીં તે જોવું.

પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તક.લાભદાયી તક મળે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા સર્જાય.

પ્રેમીજનો:- આવેશ,ઉગ્રતા,અંતરાય વધે.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- રુકાવટ,અંતરાય જણાય.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વધારવા.ગેરસમજ ટાળવી.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ,સંતાનની ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

પ્રેમીજનો:- સમસ્યા દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મતભેદ ટાળવો.

વેપારી વર્ગ:- અંજપો દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યાનો હલ મળે.વિલંબની સંભાવના.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૪

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :- જક્કી-અક્કડ વલણ છોડવા.

પ્રેમીજનો :- અવરોધ અડચણ જણાય.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં સાવચેતી જાળવવી.

વેપારીવર્ગ :- ભાગ્યયોગે સાનુકૂળ સંજોગો.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગો સર્જાય.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગની સંભાવના.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ ગ્રહયોગનો લાભ.

પ્રેમીજનો:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- દમદાર/સારી નોકરી મળે.

વેપારીવર્ગ:-સમસ્યાનો હલ મળે પણ નાણાભીડ રહે.

પારિવારિક વાતાવરણ:-અકસ્માત,પડવા,વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:તબિયત સાથ ન આપે.મુશ્કેલી જવાબદારી વધે.

લગ્નઈચ્છુક :-સમસ્યા ઘેરી બને.

પ્રેમીજનો:- વિરહતાના સંજોગ સર્જાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે દોડધામ રહે.

વ્યાપારી વર્ગ:હરીફનો સામનો સંભવ.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં વિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :- પ્રતિકુળતામાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ:- નોકરીમાં બદલીની સંભાવના.

વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ બને.

પારિવારિક વાતાવરણ:- અંગત મુંજવણ વધતી જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્યું કાર્ય થાય.મુસાફરી થાય.

લગ્નઈચ્છુક :-ગ્રહયોગો વિપરિતની સંભાવના.

પ્રેમીજનો :- આવેશ-ઉગ્રતામાં ધીરજ રાખવી.

નોકરિયાતવર્ગ :-અચાનક નોકરી બદલાતી જણાય.

વેપારીવર્ગ:- વેપાર અંગે પ્રવાસ-સફર થાય.

પારિવારિક વાતાવરણ:-ધર્મ કાર્ય/વ્યવસાય અંગે મુસાફરી .

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા જાળવવી.

લગ્નઈચ્છુક :-યોગમાં વિલંબની સંભાવના.

પ્રેમીજનો:- બેચેની દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:- સમસ્યા હલ કરવી.

વેપારીવર્ગ:- કર્જનું ચુકવણું સંભવ બને.

પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનના કામ થાય.ભાગીદારીમાં જાળવવું.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિલંબથી સાનુકૂળતા બની રહે.

પ્રેમીજનો:- વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળ બદલાતા ચિંતા વધે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક સમસ્યા હલ કરવી.

પારિવારિકવાતાવરણ:- અવરોધ દૂર થતાં જણાય.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યાનો હલ જણાય.

લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળ સંજોગ.

નોકરિયાત વર્ગ:- આજીવિકાનું પ્રશ્ન હલ થવાની સંભાવના.

વેપારી વર્ગ:- ચુકવણા અંગે ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-આવક વધારવાના પ્રયત્નો વધારવા પડે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ