08.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૫-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બારસ ૧૭:૨૨ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૧૪:૪૮ સુધી.
  • યોગ :- વિષ્કુંભ ૧૯:૫૯ સુધી.
  • કરણ :- તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૦૬
  • સૂર્યાસ્ત :-૧૯:૦૫
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની અડચણ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-છલ થી સંભાળવું.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક સામાજિક સમસ્યાથી ચિંતા રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-જવાબદારી વધતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-ધાર્યું ના થતાં ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:- અગત્યના કામ થાય.
  • પારિવારિકવાતાવરણ:- સ્નેહી,મિત્ર થી મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:-સખ્તાઈથી અવરોધ બને.
  • નોકરિયાત વર્ગ:-અન્ય બાજી મારી જતું જણાય.
  • વેપારીવર્ગ:-ઉધારીમાં સાવચેતી રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-ઉગ્રતા આવેશ પર કાબૂ રાખવો.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થાય.
  • વેપારી વર્ગ:-સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ની આશા ફળતી લાગે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બનતાં જણાય.
  • લગ્નઈચ્છુક :-જીદ ખોટી જણાય.
  • પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારીવર્ગ :-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
  • પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાય અંગેના પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સમસ્યામાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-ગેરસમજ થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-તક મળે તક ઝડપવી.
  • વ્યાપારી વર્ગ:ઉલજનના સંજોગ બને.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થાય.ગૃહવિવાદ ટાળવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાતવર્ગ:-સરકારી નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-મનોવ્યથા તંગદિલી રહે.
  • પ્રેમીજનો :-ચિંતા યથાવત રહે.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ સંજોગો બને.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યક્ષેત્રે વિકટતા ચિંતા રહે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ અંતરાય રહે.
  • લગ્નઈચ્છુક :-શાંતિપૂર્વક રહેવું.
  • પ્રેમીજનો:-અંતરાય યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી સાચવવી હિતાવહ.
  • વેપારીવર્ગ:- કસોટી કારક સમય.
  • પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૨

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- વિપરીત સમય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-ચિંતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે વિકટતા રહે.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા અને શાંતિના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તક ઊભી થાય.
  • નોકરિયાત વર્ગ:-મનોકામના પૂર્તિ થાય.
  • વેપારી વર્ગ:- વ્યાવસાયિક ઉન્નતિ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ