08.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૭-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચૌદશ ૨૪:૧૮ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૦:૫૯ સુધી.
  • યોગ :- વૃદ્ધિ ૧૬:૨૦ સુધી.
  • કરણ :- વિષ્ટિ,શકુની.
  • સૂર્યોદય :-૦૬:૦૪
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૦૭:૪૨ સુધી. મિથુન
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદોથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-અક્કડ વલણ છોડવું.
  • નોકરિયાત વર્ગ:-ઓછા પગારની નોકરી મળે.
  • વેપારીવર્ગ:-નફાનું ધોરણ તૂટે.નુકસાન અટકાવવું.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી ચિંતા સતાવે.
  • પ્રેમીજનો:-માન ન માન મે તેરા મહેમાનના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગો હોય ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-મહેનતથી સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- ધારણા મુજબ ન થતાં ચિંતા રહે.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-આનંદ ઉલ્લાસ માં દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના યોગ બની શકે.
  • પ્રેમીજનો:-સાવચેતીથી સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-વધારાના ખર્ચમાં કાપ મૂકવો.
  • વેપારીવર્ગ:- સમસ્યામાં રાહત થાય.
  • પારિવારિક વાતાવરણ:-લેણદાર નો તકાદો પરેશાની વધારે.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક રાહતના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાઈ.
  • પ્રેમીજનો:- વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ માં વધારો થાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ સર્જાય.
  • લગ્નઈચ્છુક :- વાત બનવાની શક્યતા.
  • પ્રેમીજનો :-મિલનના સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ :-કામકાજ અર્થે પ્રવાસ જણાય.
  • વેપારીવર્ગ :-પ્રતિકૂળ સમય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-અવરોધ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-સફળતાથી ઉત્સાહ વધે.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સામાજીક કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:- મેરેજના સંજોગની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વ્યાપારી વર્ગ:-ધીરજથી સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમય જોઈ વિચારીને ચાલવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાતવર્ગ:-તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-જાહેર સામાજિક સંજોગ વિપરીત રહે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વાતમાં સરળતા થાય.
  • પ્રેમીજનો :- મુશ્કેલી થી મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ :-સરળતાથી કામકાજ થાય.
  • વેપારીવર્ગ:-વેપારમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આવેશ ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-હાથમાંથી તક સરી જાય.
  • પ્રેમીજનો:-મુંઝવણ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ રહે.
  • વેપારીવર્ગ:-પુરવઠો પુરો ન પડે.
  • પારિવારિકવાતાવરણ:-સ્નેહી થી મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૨

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- વિપરીત વાતાવરણ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ અર્થે મુસાફરી જણાય.
  • વેપારીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-મેરેજ ના સંજોગો બને.
  • પ્રેમીજનો:-લવ મેરેજ સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ રહે.
  • વેપારી વર્ગ:- સાનુકૂળતા બનતા રાહત રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ