09.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૫-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- તેરસ ૧૯:૩૨ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- રેવતી ૧૭:૩૦ સુધી.
  • યોગ :- પ્રીતી ૨૦:૪૪ સુધી.
  • કરણ :- ગર, વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૬
  • સૂર્યાસ્ત :-૧૯:૦૫
  • ચંદ્ર રાશિ :- મીન ૧૭:૩૦ સુધી. મેષ.
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- શ્રી રવીન્દ્રનાથ ટાગોર જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં ગુંચવણ બનેલી રહે.
  • વેપારીવર્ગ:-ચિંતા નિરાશાના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર આવી શકે.
  • પ્રેમીજનો:- વિલંબથી સફળતા.
  • નોકરિયાત વર્ગ:- કામકાજનું દબાણ રહે.
  • વેપારીવર્ગ:- કસોટીકારક સમય.
  • પારિવારિકવાતાવરણ:- વ્યવસાયિક ચિંતા, પ્રતિકૂળતા રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં કાર્ય અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- સમાધાનકારી વલણથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સરકે નહીં તે જોવું.
  • વેપારીવર્ગ:- પ્રતિકુળતામાંથી બહાર આવી શકાય.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય. ધીરજ રાખવી.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:- વિલંબ અવરોધની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી.
  • વેપારી વર્ગ:-મન ભટકતું રહે. ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદમાં સમસ્યા રહી શકે.
  • લગ્નઈચ્છુક :- અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો :- નિરાશાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- કામકાજમાં સમસ્યા રહી શકે.
  • વેપારીવર્ગ :- લાભની તકના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મન હળવું બને. લાભની તક.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- કસોટીકારક સમય.
  • લગ્નઈચ્છુક :- મન હળવું થાય.અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુશ્કેલીના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક ઉભી થાય.
  • વેપારીવર્ગ:-તણાવ મુક્ત રહી શકો.
  • પારિવારિક વાતાવરણ:- લાભદાયી તકના સંજોગ.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય જણાય
  • લગ્નઈચ્છુક :-ધીરજના સંજોગ.
  • પ્રેમીજનો:- પ્રયત્ન સફળ ન બને.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગ.
  • વ્યાપારી વર્ગ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન કરી લેવું.
  • શુભ રંગ:- ૫
  • શુભ અંક:- વાદળી

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવ રહે.
  • લગ્નઈચ્છુક:- અવસર સમીપ જણાય.
  • પ્રેમીજનો:- મિલન – મુલાકાતમાં સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ:- સહકર્મચારીથી મત મતાંતર સંભવ.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ સફળતાની તક.
  • પારિવારિક વાતાવરણ:-બહારના કામમાં વ્યસતા રહે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં સુધારની સંભાવના.
  • પ્રેમીજનો :- અક્કડ વલણથી મન મુટાવ.
  • નોકરિયાતવર્ગ :- સમસ્યા સુલજાવી શકો.
  • વેપારીવર્ગ:- સફળતાની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:-જાવક વધે. કાર્યલાભ વિલંબથી મળે.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક.
  • વેપારીવર્ગ:-ધારણા મુજબ ફળ ન મળે.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સાનુકૂળતા પ્રમાણેની તક.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- વિપરીત સંજોગ.ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- ધારણા મુજબ ન થતા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- સ્થિરતા ન હોય , ચિંતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક વિલંબ રહે.
  • પારિવારિકવાતાવરણ:-સફળતામાં વિલંબ. ગૃહજીવનમાં અશાંતિ રહી શકે.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યાનો હલ મળે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા મિલન મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યા હળવી બને.
  • વેપારી વર્ગ:- ખટપટથી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ સમય.વધુ મહેનત કરવી પડે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ