12.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૭-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૦૮:૨૧ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- આશ્લેષા ૨૭:૧૫ સુધી.
  • યોગ :- વજ્ર ૧૫:૫૧ સુધી.
  • કરણ :- કોલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૦૬
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કર્ક ૨૭:૧૫ સુધી. સિંહ.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -રથયાત્રા.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થતી જણાય.
  • પ્રેમીજનો:-મર્યાદા સાથે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-લાપરવાહીથી મુશ્કેલી વધે.
  • વેપારીવર્ગ:-સાવચેતીપૂર્વક સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- વાહન મિલકતના કાર્ય સાવધાનીપૂર્વક કરવા.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતા જણાઈ.
  • પ્રેમીજનો:-પારિવારિક સમસ્યા અવરોધ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક મળે.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા પરેશાની રખાવે.
  • પારિવારિકવાતાવરણ:- સ્વસ્થતા ટકાવવી.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા થી સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબ વધતો લાગે.
  • પ્રેમીજનો:-સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-ધાર્યું કામ વિલંબમાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • લગ્નઈચ્છુક :-અવસરનું આયોજન સંભવ.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સરળતા રહે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયમાં વિલંબની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-લાભ માં હાનિ જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા ના સંજોગ રહે.
  • પ્રેમીજનો :- અંતઃકરણમાં અજંપો રહે.
  • નોકરિયાત વર્ગ :-સમસ્યા સાથે પ્રવાસ ની સંભાવના.
  • વેપારીવર્ગ :-બહારના ઓર્ડરથી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ થાય લાભની તક.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-આયોજન સંભવ રહે.
  • પ્રેમીજનો:-છલ થી સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ની આશા રહે.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • પારિવારિક વાતાવરણ:-એકંદરે દિવસ શુભ રહે.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:છળકપટના સંજોગ સાવચેત રહેવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા એ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વ્યાપારી વર્ગ:કામકાજમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગો બને.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:-સખી મિત્રમાં પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-બંધન યુક્ત જવાબદારી.
  • વેપારીવર્ગ:-ખટપટ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-વધારે મહેનત ના સંજોગ.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમય સુધરે.તણાવ દૂર થાય.
  • પ્રેમીજનો :-વિરહની સમસ્યા સતાવે.
  • નોકરિયાતવર્ગ :- સમસ્યા યથાવત રહે.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યની બાબતે સમય સુધરે.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ વિખવાદ છોડવો.
  • લગ્નઈચ્છુક :-અચાનક સંજોગ ગોઠવાઈ જાય.
  • પ્રેમીજનો:-મેરેજના સંજોગ સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-વિશેષ કાર્યભાર ના સંજોગો.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યાપાર રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ધારણા મુજબ ન બને ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-કસોટી પૂર્ણ સંજોગ.
  • પ્રેમીજનો:-ચિંતામાં દિવસ પસાર થાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ રહે.
  • પારિવારિકવાતાવરણ:-આશંકા છોડવી વિવાદથી દૂર રહેવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમાધાનકારી વલણ રાખવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારી વર્ગ:- કામગીરી અંગે વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-હાથ આવેલી તકને ઝડપવી.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ