13.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૨૧:૪૧ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ ૧૯:૦૧ સુધી.
  • યોગ :- વૃદ્ધિ ૦૯:૩૦ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૯
  • ચંદ્ર રાશિ :-મિથુન ૧૨:૩૩ સુધી. કર્ક
  • સૂર્ય રાશિ :-વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -(મહારાણા પ્રતાપ જયંતિ)

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સાવચેતીપૂર્વક નિર્ણય લેવો.
  • પ્રેમીજનો:-સમસ્યા ઉલજન રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-સમસ્યા ઉદ્ભવતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદ વિખવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી મળતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-ઉલજન દૂર થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી મળતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સાનુકૂળતા જણાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-અનુકૂળતાએ મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો સહયોગ મળે.
  • વેપારી વર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :- આનંદદાયક દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ :- ઉપરિથી તણાવ સર્જાય.
  • વેપારીવર્ગ :- માનસિક તંગદિલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-સહયોગથી સરળતા રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ અડચણ નડે.
  • પ્રેમીજનો:-સમસ્યા ઉલજન રહે.
  • નોકરિયાત વર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • વેપારીવર્ગ:-ઉચિત વેપાર પ્રાપ્ત થવાના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-હાથ ધરેલા કાર્ય આગળ ધપાવી શકો.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ખર્ચમાં વૃદ્ધિ જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિ બઢતી સંભવ.
  • વ્યાપારી વર્ગ:મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- ચિંતાનું આવરણ બનેલું રહે.
  • લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અવરોધ.
  • પ્રેમીજનો:- મનોવ્યથા ચિંતા રહે.
  • નોકરિયાતવર્ગ:-જતું કરવાથી સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ રાખવું.
  • પારિવારિક વાતાવરણ:-આશંકાથી પર રહી તણાવમુક્ત રહી શકો.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા વચ્ચે માન-સન્માન મળે.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો :- પ્રયત્નો ફળદાયી બને.
  • નોકરિયાતવર્ગ :-આપસી વિવાદ ટાળવા.
  • વેપારીવર્ગ:-હિતના ટકરાવની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસે તો તે જોવું.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-બેચેની ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાતા જણાય.
  • પ્રેમીજનો:-અવૈધ સંબંધોમાં સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-નોકરી સાથે અલગ ફાયદો મળી રહે.
  • વેપારીવર્ગ:-નોકર-ચાકર નો પ્રશ્ન હલ કરવો.
  • પારિવારિકવાતાવરણ:-ખોટા ખર્ચા માં સાવધ રહેવું.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા હળવી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-અવરોધ વચ્ચે મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રશ્ન પેચીદો બને.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સંજોગ સર્જાય.
  • પારિવારિકવાતાવરણ:-વ્યવહારિક પણાથી કામ સફળ થતાં જણાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ થાય.
  • લગ્નઈચ્છુક :-શંકા-કુશંકા ના વાદળો ઘેરાયેલા રહે.
  • પ્રેમીજનો:-સખ્તાઇના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વિલંબ બાદ સફળતા મળે.
  • વેપારી વર્ગ:- નાણાભીડ માંથી બહાર આવી શકાય.
  • પારિવારિક વાતાવરણ:-નોકર-ચાકર કર્મચારી થી મતભેદ રહે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ