15.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ
  • (ફાગણ)
  • શુક્લપક્ષ
  • તિથિ :- બીજ
  • ૧૮:૫૧ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- રેવતી
  • ૨૮:૪૬ સુધી.
  • યોગ :- શુક્લ
  • ૦૭:૪૭ સુધી.
  • કરણ :- કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૫૦
  • સૂર્યાસ્ત :-૧૮:૪૬
  • ચંદ્ર રાશિ :- મીન
  • ૨૮:૪૬. સુધી.
  • મેષ
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :- શ્રી રામકૃષ્ણ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • લગ્નઈચ્છુક :-વાત આગળ ધપાવી શકો.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.પ્રવાસની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વધારવા.
  • વેપારીવર્ગ:-તણાવમાંથી બહાર આવવું.
  • પારિવારિકવાતાવરણ:- ખરાબ સ્વભાવ સંબંધ બગાડી શકે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.
  • લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ જણાય.
  • પ્રેમીજનો:-સખ્તાઇ હોય.અવરોધ સંભવ.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદો ટાળવો.દિવસ શુભ રહે.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ રચાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા,અણગમતી પરિસ્થિતિ.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાના પ્રયત્નો ફળદાયી જણાય.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ સાનુકૂળતા અપાવે.
  • પ્રેમીજનો:-મિલનથી મન હળવું બને.
  • નોકરિયાત વર્ગ:-ગૂંચવણ સર્જાવવાની શક્યતા.
  • વેપારીવર્ગ:-અડચણનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
  • શુભરંગ:-ભૂરો
  • શુભ અંક:-૭

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કામકાજ સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-અકળામણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-વિરોધીની કારી ચાલે નહીં.
  • વેપારી વર્ગ:-પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કાર્ય સફળ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલીનો ઉપાય મળે.
  • પ્રેમીજનો :- છાશ લેવા જવી અને દોણી સંતાડવી નકામી.
  • નોકરિયાત વર્ગ :- કસોટી યુક્ત સમય.
  • વેપારીવર્ગ :- મહત્ત્વના કામમાં અવરોધ આડે આવે.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળા થવાથી નુકસાન સંભવ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ હોય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-અકળામણમાં રાહત જણાય. લાભની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતાં જણાય.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વિશ્વાસે રહેવું નહીં.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક,સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગેની ચિંતા હળવી થાય.
  • નોકરિયાત વર્ગ:-આપની મહેનતનું ફળ મળે.
  • વ્યાપારી વર્ગ:-સમસ્યા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આશાસ્પદ સંજોગો રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સંભવ.
  • પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
  • નોકરિયાતવર્ગ:-નોકરી અંગેનો તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સાનુકૂળ રહે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સંભાળવું.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-લાંબો પ્રવાસ થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આપનો પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાઈ.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતા ચિંતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિની તક સ્વીકારી લેવી.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિની તક સંભવ રહે.શુભ દિવસ.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-જોઈતી તક પ્રાપ્ત થાય.
  • લગ્નઈચ્છુક :-લાભદાયક સંજોગ સંભવ રહે.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્ન ફળદાયી બને.
  • વેપારીવર્ગ:-આપની ચિંતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અક્કડ,જીદ્દી વલણ છોડવું.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી તણાવ દુર થાય.
  • પ્રેમીજનો:-અજંપો દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સુધારો સંભવ.
  • વેપારી વર્ગ:- ધીરજના ફળ મીઠા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામ સફળ થાય.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ