17.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૭-૦૪-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- પાંચમ ૨૦:૩૩ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૬:૩૪ સુધી.
- યોગ :- શોભન ૧૯:૧૮ સુધી.
- કરણ :- બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૨૯
- સૂર્યાસ્ત :-૧૮:૫૭
- ચંદ્ર રાશિ :- વૃષભ ૧૩:૧૦ સુધી.
- સૂર્ય રાશિ :- મેષ
વિશેષ :- શ્રી પંચમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન મધ્યાન બાદ અનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ અનુકૂળતા.
- વેપારીવર્ગ:-કસોટી યુક્ત સમય.
- પારિવારિકવાતાવરણ:- સમાધાનકારી વલણ કામ લાગે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
- લગ્નઈચ્છુક :-બપોર બાદ સારા સમાચાર મળે.
- પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-બપોર બાદ આર્થિક સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-કામકાજ માટે અનુકૂળ સમય મળે.
- પારિવારિકવાતાવરણ:-મધ્યાન બાદ આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-બપોર બાદ સારા સંજોગ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
- પ્રેમીજનો:-સખ્તાઈ નો સામનો કરવો પડે.
- નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-મધ્યાન બાદ અવરોધ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-એકંદરે વાતાવરણ સારું રહે.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણના સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-વિલંબના યોગની સંભાવના.
- પ્રેમીજનો:-મુલાકાત સંભવ સખ્તાઈ રહે.
- નોકરિયાત વર્ગ:- મધ્યાન બાદ સારા સમાચાર મળે.
- વેપારી વર્ગ:- મધ્યાન બાદ મુસાફરીની સંભાવના .
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે જાળવવું.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-રહેણાંક આવાસનો પ્રશ્ન સતાવે.
- લગ્નઈચ્છુક :-મધ્ય બાદ સારા સમાચારની સંભાવના.
- પ્રેમીજનો :-મુલાકાતમાં અવરોધ.
- નોકરિયાત વર્ગ :-કર્મચારી સાથે મનદુઃખના સંજોગ.
- વેપારીવર્ગ :-સ્નેહીનો સહયોગ મળે.
- પારિવારિક વાતાવરણ:-ઉઘરાણી આવકના સંજોગ.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ ગૃહજીવનમાં સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :- અંતરાય ના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાતમાં અંતરાય રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સુલભ બને.
- વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૭
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
- લગ્નઈચ્છુક :-સારા સમાચાર મળવાની સંભાવના.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ બને.
- નોકરિયાત વર્ગ:-એક્સ્ટ્રા આવકના સ્ત્રોત મળે.
- વ્યાપારી વર્ગ:-ઉઘરાણી ઋણ પ્રાપ્ત થાય.
- પારિવારિક વાતાવરણ:- સામાજિક સામાજિક ખર્ચ નો પ્રસંગ.
- શુભ રંગ:-ગુલાબી
- શુભ અંક:-૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-આરોગ્યની સમસ્યા સતાવે.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-મધ્યાન બાદ અવરોધ આવે.
- નોકરિયાતવર્ગ:-સતત જવાબદારીના યોગ.
- વેપારીવર્ગ:- ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-સાવચેતી પૂર્વક કાર્ય કરવા.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
- પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
- નોકરિયાતવર્ગ :-અકળામણ દૂર થતી જણાય.
- વેપારીવર્ગ:-સંજોગ માં સુધારો જણાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સંપત્તિ પ્રાપ્ત થવાના સંજોગો.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-હિત શત્રુથી સંભાળવું.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે ઉલજન રહે.
- નોકરિયાત વર્ગ :- ચિંતા દૂર થાય .
- વેપારીવર્ગ:- વ્યવસાયિક લેણદાર નો પ્રશ્ન ઉકલે.
- પારિવારિકવાતાવરણ:-હરીફ શત્રુની કારી ન ચાલે.
- શુભ રંગ :- લીલો
- શુભ અંક:-૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી .
- લગ્નઈચ્છુક :- મધ્યાન બાદ સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળતા ના સંજોગ વરતાય.
- નોકરિયાત વર્ગ:- સરકારી/સારી નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-ઉલજન ચિંતા વધે.
- પારિવારિકવાતાવરણ:-પારિવારિક ગૃહજીવનમાં સમસ્યા રહે.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :-બપોર બાદ સુધારો જણાય.
- પ્રેમીજનો:-મોજ મજા મુસાફરી થાય.
- નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.સંજોગ સુધરે.
- વેપારી વર્ગ:- સાનુકૂળ વ્યવસાય લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-મિલકત સંપત્તિના કામમાં આશા જણાય.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૮
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,