શનિવારે આ રાશિના લોકો પર રહેશે શનિદેવ મહેરબાન, જાણો તમારું રાશિફળ

તારીખ ૧૪-૮-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- છઠ ૧૧:૫૪ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૦૬:૫૭ સુધી.
  • સ્વાતિ- ૨૯:૪૫ સુધી.
  • યોગ :- શુભ ૧૧:૧૧ સુધી.
  • કરણ :-તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૮
  • સૂર્યાસ્ત :-૧૯:૦૮
  • ચંદ્ર રાશિ :- તુલા
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -અશ્વત્થમારૂતિ પૂજન,શિતળા સાતમ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-આવેશ પ્રતિકૂળતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિકવાતાવરણ:- હરીફથી અડચણ અજંપો રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-તક સરકે.
  • પ્રેમીજનો:-મિલન અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- આવકનો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:- નુકસાન અટકાવવું.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક શાંતિ જાળવવી.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-સમસ્યા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય સફળ બને.
  • વેપારીવર્ગ:- જાત પર નિર્ભર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાથી ચિંતા રહે.
  • પ્રેમીજનો:-વ્યગ્રતા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
  • વેપારી વર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના રહે.
  • પ્રેમીજનો :-અવરોધ ની શક્યતા.
  • નોકરિયાત વર્ગ :-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ :-કંઈક નવું કરવાની ઈચ્છા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક વિલંબ ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ધાર્યું કામ સંભવ બને.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:-આવકમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બની રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-મન આનંદિત રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • વ્યાપારી વર્ગ:- મનની મુરાદ ફળે.
  • પારિવારિક વાતાવરણ:-ઈચ્છા ફળીભૂત થતી જણાય.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસની સંભાવના.
  • લગ્નઈચ્છુક :- સંભાવના દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:- અવરોધ આવે.
  • નોકરિયાતવર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-સંજોગ માં સુધારો થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ બને.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો :-મુલાકાત સફળ થાય.
  • નોકરિયાતવર્ગ :-ભાગ્ય યોગે અનુકૂળતા.
  • વેપારીવર્ગ:- લાભની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:- તર્ક-વિતર્ક છોડવા.
  • શુભરંગ:-નારંગી
  • શુભ અંક:-૩

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-આપની વાત વિલંબિત થતી જણાય.
  • પ્રેમીજનો:- વિરહની શક્યતા.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક સર્જાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળતા લાગે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- મતમતાંતર ઉદભવે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સાથ મળે.
  • પ્રેમીજનો:-મનમુટાવ ટાળવા.
  • નોકરિયાત વર્ગ:- યોગ્ય તક સર્જાય.
  • વેપારીવર્ગ:-સીઝનલ ધંધામાં રાહત જણાય.
  • પારિવારિકવાતાવરણ:-શંકા-કુશંકા બેદરકારી છોડવી.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના રહે.
  • પ્રેમીજનો:-મતમતાંતર સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-તંગદિલી બનેલી રહે.
  • વેપારી વર્ગ:- ચિંતા દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગો ઊભા થાય.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૬