18.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- આઠમ ૨૨:૪૦ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૨૧:૩૭ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૨૬:૪૭ સુધી.
  • કરણ :-વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ – દુર્ગાષ્ટમી

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો અનુભવાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી લાગે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યમાં વિલંબ જણાય.
  • વેપારીવર્ગ:-તણાવ દુર થાય.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા યથાવત રહે.
  • વેપારીવર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • પારિવારિકવાતાવરણ:- લાભ સફળતા અટકતા જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતથી આનંદ જણાય.
  • લગ્નઈચ્છુક :-લવ મેરેજ ની સંભાવના.
  • પ્રેમીજનો:- લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વિશેષ જવાબદારી તણાવ રખાવે.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-વ્યાજ હપ્તાની ચિંતા સતાવે.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારી વર્ગ:-સાવધાનીપૂર્વક વર્તવું.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો :-યોગ્ય અયોગ્યને પરખજો.
  • નોકરિયાત વર્ગ :-નીચા દરજ્જાની નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ :-ધીરજપૂર્વક સાનુકૂળતા બની રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સાનુકૂળતા બનતી જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી જગ્યાએ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતા ચિંતા રહે.
  • પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસ મુસાફરી શક્ય રહે.
  • વ્યાપારી વર્ગ:હરીફ થી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ના સંજોગ સંભવ બને.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-તણાવ મુક્ત રહી શકો.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સંભવ રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય.
  • નોકરિયાતવર્ગ:- કામ ચલાવ નોકરી મળે.
  • વેપારીવર્ગ:-કામમાં અવરોધ આવે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ મળે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે સમસ્યા રહે.
  • નોકરિયાતવર્ગ :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-કસોટી કારક સમય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.અકસ્માતથી બચવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચવણ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-કેટલું જતું કરી વાત વધાવી લેવી.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ચક ચૂક્યા તો લાભ ચૂક્યા.
  • વેપારીવર્ગ:-કર્જ ઋણ પ્રાપ્ત થઈ શકે.
  • પારિવારિકવાતાવરણ:-અગત્યના કામ સફળ થાય.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વાત ગોઠવાતીજણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મિલન-મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- અવરોધના સંજોગ.
  • વેપારીવર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળ સમય સમજી-વિચારીને ચાલવું.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળ સંજોગ ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશનની સંભાવના.
  • વેપારી વર્ગ:- લાભદાયી તક સંભવ બને.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મિલકત અંગે ખર્ચ થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ