18.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૭-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- નોમ ૨૪:૩૦ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- સ્વાતિ ૨૪:૦૯ સુધી.
  • યોગ :- સાધ્ય ૨૫:૫૬ સુધી.
  • કરણ :- બાલવ, કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૮
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- તુલા
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ શ્રી હરિ જયંતિ,ભડલી નોમ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સારો સંયોગ સર્જાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા થી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-આપસી વિખવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળ સંજોગો રહે.
  • પારિવારિકવાતાવરણ:- લેણદાર નો તકાદો ચિંતા રખાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા મતભેદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી લાગે.
  • પ્રેમીજનો:-વિરહ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-થોડી સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્ન સફળ બનાવી શકો.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ બને.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-પૂરો પગાર ના મળે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક સંકડામણ અનુભવાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સફળતાની આશા રહે.
  • પ્રેમીજનો:-અરમાન અધૂરા રહે.
  • નોકરિયાત વર્ગ:-વિકટ પરિસ્થિતિ જણાય.
  • વેપારી વર્ગ:-કાર્યમાં લાભ મળે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દુર થાય.ચિંતા દૂર થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ નો માહોલ રહે.
  • લગ્નઈચ્છુક :-વધુ પ્રયત્નો જરૂરી રહે.
  • પ્રેમીજનો :-સાનુકૂળ મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ :-કાર્યક્ષેત્ર સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ :-પ્રવાસ ટાળવો.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ ના સંજોગ બનેલા રહે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • લગ્નઈચ્છુક :-મત મતાંતર રહે.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:- ઉઘરાણી આવક ના માર્ગો ખુલે.
  • પારિવારિક વાતાવરણ:-પરિવારિક પ્રવાસની સંભાવના. ખર્ચમાં વધારો થાય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-મર્યાદિત મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે નોકરી સંભવ બને.
  • વ્યાપારી વર્ગ:-વ્યગ્રતા ચિંતા યુક્ત દિવસ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સ્નેહીનો સહયોગ મળે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-યોગ સંજોગ દૂર થતાં જણાય.
  • પ્રેમીજનો:-મનમુટાવની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ દિવસ રહે.
  • વેપારીવર્ગ:-બહારના વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચેન પડે નહિ.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સમય સુધરતા જણાય.
  • પ્રેમીજનો :-રાહતનો સમય જણાય.
  • નોકરિયાતવર્ગ :-વિશેષ જવાબદારી આવે.
  • વેપારીવર્ગ:-ધંધામાં પ્રગતિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિ માટે પ્રયત્નો વધારવા.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રશ્ન હલ થઈ શકે.
  • લગ્નઈચ્છુક :-વાત સરકતી લાગે.
  • પ્રેમીજનો:-છલ થી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિ જણાય.
  • વેપારીવર્ગ:-જરૂરત ના નાણાં મળી રહે.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક ભાગીદારીમાં જાળવવું.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યા દૂર થાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી હોય ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક સંજોગ સુધરે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- ચિંતાનો માહોલ સર્જાય.
  • પ્રેમીજનો:-સ્વમાન મનમુટાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-મુસાફરીના સંજોગ તળે.
  • વેપારી વર્ગ:- વ્યાપારમાં વૃદ્ધિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ