જાણો આજનુ પંચાંગ અને રાશિફળ, આ રાશિના જાતકોએ આજે નિર્યણ કરવામા ખાસ ઘ્યાન આપવું પડશે, બાકી ચિંતાનો પાર નહીં રહે

*તારીખ ૧૪-૧૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- અગિયારસ ૨૩:૧૮ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- અશ્વિની ૨૮:૪૧ સુધી.
  • *યોગ* :- પરિઘ ૩૦:૩૦ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૯
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૮
  • *ચંદ્ર રાશિ* :- મેષ
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
  • *પ્રેમીજનો*:- મર્યાદા મુશ્કેલી સર્જી/સર્જાય શકે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતાનું આવરણ બને.
  • *વેપારીવર્ગ*:-કાનૂની ગુંચ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- મહત્વ નાં કામકાજ સફળ બને.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન નો પ્રશ્ન સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- મતમતાંતર ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
  • *વેપારીવર્ગ*:- ઉતાવળો નિર્ણય ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- આત્મ વિશ્વાસનાં અંગે ચિંતા મુક્ત થઇ શકાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનમાં સંવાદિતા બને.
  • *લગ્નઈચ્છુક* :- વાતનો રંગ જામતો લાગે.
  • *પ્રેમીજનો*:- ઇંતજાર દૂર થાય મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- સ્નેહી સંબંધિ થી નાણાંકીય ઊકેલ આવતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અગત્યના કામ સંભવ રહે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમાં જતું કરવાની ભાવના થી સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.
  • *પ્રેમીજનો*:- પ્રતિકૂળ સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ કામગીરી ની તક મળે.
  • *વેપારી વર્ગ*:-કાર્યલાભ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બની રહે.
  • *પ્રેમીજનો* :- સાનુકૂળતા નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ* :- કામકાજ માં તણાવ જણાય.
  • *વેપારીવર્ગ* :-અટકેલી કામગીરી આગળ ધપાવી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-નકારાત્મકતા ચિંતા છોડવી.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં ગેરસમજ ટાળવી.
  • *લગ્નઈચ્છુક* :- પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *પ્રેમીજનો*:-હજુ અંતરાય જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-સફળતાં માટે પ્રયત્ન વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:- અંજપો દૂર થાય.લાભ ની તક મળે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહ જીવનમાં રહેણાંક સંબંધિ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- ધાર્યું શક્ય ન બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
  • *વ્યાપારી વર્ગ*:લેણદાર નો તકાદો વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-આવાસ,વાહનના પ્રશ્ને ચિંતા જણાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ઉતાવળ અંજપો નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :- તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત રહે.
  • *નોકરિયાતવર્ગ*:- કામકાજ માં વિઘ્ન સર્જાય.
  • *વેપારીવર્ગ*:- અંતરાય પાર કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-વાત વાતમાં વાત જામી જતી જણાય.
  • *પ્રેમીજનો* :- માન ન માન મૈં તેરા મહેમાન મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ* :- કામગીરી અંગે ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- પ્રવાસ મુસાફરી નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક ન સરકે તે જોવું.
  • *પ્રેમીજનો*:- માનસિક ઉદ્ગેગ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-તકલીફ દૂર કરી શકો.
  • *વેપારીવર્ગ*:-ભરોસો ભારે પડે.
  • *પારિવારિકવાતાવરણ*:-મનની મુરાદ મનમાં રેહતી જણાય.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- દિવસ સારો વિતે.
  • *નોકરિયાત વર્ગ*:- અકસ્માત સંજોગ થી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:-સરકારી કાનૂની ગુંચ થી સાવધ રહેવું.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજ નાં ફળ મીઠાં.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન ફળતા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી નો પ્રશ્ન પેચીદો બને.
  • *વેપારી વર્ગ*:- ખર્ચ ખરીદી નાં થવા.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક શાંતિ જાળવવી.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૮