18.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૧૨-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- ચતુર્થી (ચોથ) ૧૪:૨૬ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- શ્રવણ ૧૯:૦૬ સુધી.

યોગ :- વ્યાઘ્રાત ૧૪:૦૯ સુધી.

કરણ :- વિષ્ટિ ૧૪:૨૬ સુધી. બવ ૨૬:૧૫ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૧

સૂર્યાસ્ત :-૧૭:૫૯

ચંદ્ર રાશિ :- મકર

સૂર્ય રાશિ :- ધન

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું પડે.

લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અવરોધની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત બાબતે ચિંતા સર્જાય.

નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.

વેપારીવર્ગ:- વિશ્વાસઘાત દગા થી સંભાળવું.

પારિવારિકવાતાવરણ:- ચેતતો નર સદા સુખી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.

લગ્નઈચ્છુક:-મુલાકાત ફળદાયી બને.ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય તક મળી રહે.

નોકરિયાત વર્ગ:- જવાબદારી યુક્ત ચિંતાનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- લેણદાર નો તકાદો વધતો જણાય.

પારિવારિકવાતાવરણ:- ધીરજની કસોટી થાય.ખર્ચ-વ્યય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :-૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- મોટાઈ છોડવી.અહમ નો ત્યાગ કરવો.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સફળતાના સંજોગ સર્જાય.

વેપારીવર્ગ:-આવતા જતા મોબાઈલ રોકડ સાચવવી.

પારિવારિક વાતાવરણ:-ઘર કા ભેદી લંકા ઢાયે સાવચેત રહેવું.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૭

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :-વાતચીત માં બાંધછોડ કરી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિવાદ સંભવ.

નોકરિયાત વર્ગ:- અગત્યની કામગીરી સફળ બને.

વેપારી વર્ગ:- પ્રયત્નો ફળદાયી.સફળતાના સંજોગ.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો અને ઇચ્છાશક્તિથી સાનુકૂળતા.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- માન ભર્યુ સન્માન સંભવ.

લગ્નઈચ્છુક :-વાતોમાં અવરોધ વિલંબ જણાય.

પ્રેમીજનો :-મુલાકાત માં છલ ની સંભાવના.

નોકરિયાત વર્ગ :- સખત મહેનત ની સંભાવના.

વેપારીવર્ગ :- આવક ઘટતી લાગે.

પારિવારિક વાતાવરણ:- શાંતિ જાળવી લેવી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૫

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાતનો દોર સાવચેતીથી સંભાળવો.

પ્રેમીજનો:- પરસ્પર વિશ્વાસ જાળવવો હિતાવહ.

નોકરિયાત વર્ગ:- કામકાજ નોકરીમાં ફેરબદલ સંભવ.

વેપારીવર્ગ:- નાણાકીય મુશ્કેલી જણાય.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિપરીત સંજોગ ધીરજ રાખવી.

પ્રેમીજનો:-વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ:- ઉપરથી તણાવ રહે.

વ્યાપારી વર્ગ:સલુકાઇથી સાનુકૂળતા બનતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સલુકાઇથી સામાજિક સંબંધ જાળવવા.

લગ્નઈચ્છુક :-સલુકાઇ તથા સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.

પ્રેમીજનો:- અતિ ઉત્સાહથી વાત બગડી શકે.

નોકરિયાતવર્ગ:- ચિંતા દૂર થતા પ્રસન્નતા રહે.

વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી.ધાર્યું ફળ મેળવી શકો.

પારિવારિક વાતાવરણ:- જવાબદારી વધતી જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વાત માં થતી સમસ્યાઓ નિવારવી.

પ્રેમીજનો :-ધીરજના ફળ મીઠા હોય.

નોકરિયાતવર્ગ :- કોઈ નવી તક ની સંભાવના સર્જાય.

વેપારીવર્ગ:-ધાર્યા કામમાં અવરોધ આવે.

પારિવારિક વાતાવરણ:-છુપા વિરોધી જાળવવું.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્મિક યાત્રા ની સંભાવના.

લગ્નઈચ્છુક :- હાલના સંજોગ વાતચીતમાં સમય પસાર કરાવે.

પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળ નો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારીવર્ગ:- સ્નેહી મિત્ર થી મનદુઃખ ધીરજ ધરવી.

પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતા ચિંતા રહે.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :- સકારાત્મક વલણથી ચિંતા દુર થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ યથાવત રહે.

વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિકવાતાવરણ:- ચિંતા વિના દિવસ પસાર થાય.

શુભરંગ:- ક્રીમ

શુભઅંક:-૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-મનની ચિંતા હળવી બને.સાનુકૂળ પ્રત્યુત્તર મળી શકે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- બઢતીની સંભાવના.

વેપારી વર્ગ:- સ્નેહી મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય .

પારિવારિક વાતાવરણ:- નાણાકીય તકલીફ ગૃહવિવાદ જણાય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ