જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈના આંગણે અવસરના સંજોગ તો કોઈને નોકરી મળી જાય

*તારીખ-૨૦-૧૦-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- પૂનમ ૨૦:૨૮ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- રેવતી ૧૪:૦૩ સુધી.
  • *યોગ* :- હર્ષણ ૨૦:૪૦ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ ભદ્રા,બવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૦
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

વ્રતની પૂનમ,શરદ પૂર્ણિમા, અગ્રહાયણ નવાન્ન પૂર્ણિમા,

વાલ્મીકી જયંતિ,ડાકોર નો મેળો, કાર્તિક સ્નાન આરંભ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક ભીડ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા નો ઉકેલ મળવાની તક સંભાવનાં.
  • *પ્રેમીજનો*:-મુલાકાત વિલંબ થી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની ગુંચ સર્જાતી જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
  • *પારિવારિકવાતાવરણ*:- સંપતિ વાહન નાં પ્રશ્ને ચિંતા રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક** :-વિવાદ અંગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત થી ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન વ્યર્થ ન જાય તે જોવું.
  • *વેપારીવર્ગ*:- લાભ ની આશા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આશંકાઓ છોડવાથી સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- આંગણે અવસર ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મિલન થી અવરોધ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- કર્જ થી દુર રહેવુ.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન નો ઉકેલ મળે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુંજવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-માનસિક ઉલજન રહે.
  • *પ્રેમીજનો*:-વિરહ ના સંજોગ સંભવ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ દિવસ રહે.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સંજોગમાંથી બહાર નીકળવાના પ્રયત્નો ફળે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પરેશાની નો હલ મળે.
  • *લગ્નઈચ્છુક* :-શાંતિ જાળવવી.
  • *પ્રેમીજનો* :- અવરોધ બનેલો રહે.
  • *નોકરિયાત વર્ગ* :- ચિંતા ઉલજન રહે.
  • *વેપારીવર્ગ* :-નાણાભીડ નાંણા ચૂકવવાની સમસ્યા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાવધાની પૂર્વક સમય પસાર કરવો.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ સુધરે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ ફળતા લાગે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સરળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- આપની મહેનત પ્રમાણે સફળતા મળે.
  • *વેપારીવર્ગ*:-કર્જ ઋણ વધતાં જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- આપના પ્રયત્નો સફળ બની શકે.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સમસ્યા નું સમાધાન મળી શકે.
  • *લગ્નઈચ્છુક* :-સફળ થવા માટે ઇગો છોડવો.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નુકશાન અટકાવવું.
  • *વ્યાપારી વર્ગ*:નાણાભીડ ની સમસ્યા સતાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા વાગવા થી સંભાળવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં સમસ્યા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ દૂર થાય.
  • *પ્રેમીજનો*:- ચિંતા નો હલ મળે.
  • *નોકરિયાતવર્ગ*:- નિરાશા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિ નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો* :- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- કામકાજ અર્થે પ્રવાસ નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- આર્થિક પ્રશ્ન નો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન સંપતિના કામમાં સાનુકૂળતા જણાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજીક કાર્ય સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:- ચિંતા અંજપો રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-સમસ્યા નો ઉકેલ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-કામગીરી અને વ્યસ્તતા વધે.
  • *શુભ રંગ* :- જાબંલી
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મતભેદ દુર થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી બને.
  • *પ્રેમીજનો*:- ઉગ્રતા આવેશ છોડવા.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ અને પ્રવાસ માં સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:- સફળતા નાં સંજોગ સર્જાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મિલકત સંપતિ સંબંધી ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:-૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા નો હલ થાય.
  • *પ્રેમીજનો*:- આપના સ્વપ્ન પુરા થતાં જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે મુંજવણ રહે.
  • *વેપારી વર્ગ*:- સાનુકૂળ તક ઉભી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૧