22.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૧૧-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- અષ્ટમી (આઠમ) ૨૨:૫૪ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- ઘનિષ્ઠા ૧૧:૧૧ સુધી.

યોગ :- વ્યાઘાત ૨૯:૫૨ સુધી.

કરણ :- વિષ્ટિ ૧૦:૧૭ સુધી. બવ ૨૨:૫૪ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૫

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- કુંભ

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- દુર્ગાષ્ટમી,ગોપાષ્ટમી.

વિદ્યાર્થીવર્ગ :-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલું રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- ચિંતા ઉલજન દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સ્થળ અને સમય મળી રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં જવાબદારી વધવાની સંભાવના.

વેપારીવર્ગ:-આપને વેપારમાં કાર્યક્ષેત્રેની વૃદ્ધિની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- પોતાના કાર્ય અને ધીરજપૂર્વક વેગ આપવો.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-બોલચાલ વાણી-વર્તનમાં સંયમપૂર્વક વર્તવું.

લગ્નઈચ્છુક :-થોડી ધીરજ આપના માટે શુભ સમાચાર અપાવે.

પ્રેમીજનો:- આપના પ્રયત્નોથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી અથવા ફેરબદલ માં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વેપાર અંગે નવા ફેરફારની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- મનમુટાવ ઉકેલવાના પ્રયત્ન કરવા.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- આપની તબિયત અંગે સજાગ રહેવું.

લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- ધીરજથી સાનુકૂળતા સાંપડે.

નોકરિયાત વર્ગ:- પરિવારના સહયોગથી સારી નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:-નાણાંકીય વ્યવહારોમાં ધ્યાન રાખવું.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.સમાધાન શક્ય બને.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહ નું ટેન્શન દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજથી આગળ વધવું.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં બઢતીની સંભાવના.

વેપારી વર્ગ:-નવા કામ દ્વિધાયુક્ત રહે તે સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- સંતાનના ભાવિ અભ્યાસ અંગે ચિંતાનું આવરણ રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ઘરના રીપેરીંગની ચર્ચા વિચારણા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં થોડા અંતરાય બાદ સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :- ચિંતાનું આવરણ બનેલું રહે.

નોકરિયાત વર્ગ :- કામકાજ અંગે સંભવતઃ મુસાફરી થાય.

વેપારીવર્ગ :- નવા સમીકરણોથી સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ધાર્મિક પ્રસંગની સંભાવના.

શુભ રંગ :- પીળો

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા થી આનંદ રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.

વેપારીવર્ગ:- લાભની સંભાવના.ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-આપની મહેનત નું ફળ મળતું જણાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- અગમ્ય કારણોસર ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે અકળામણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય તક મળે.

નોકરિયાત વર્ગ:- સૂઝબૂઝથી કામ સંભાળી લેવું.

વ્યાપારી વર્ગ:- આર્થિક આયોજનમાં ધ્યાન રાખવું.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- બેચેની અકળામણ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- ધીરજથી સમય પસાર કરવો.

પ્રેમીજનો:- વિલંબથી મિલન થવાની સંભાવના.

નોકરિયાતવર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.

વેપારીવર્ગ:- નકામી ની સફર કરવા કરતા ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- આર્થિક સમસ્યાથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતચીતમાં સરળતા જણાય.

પ્રેમીજનો :-આપના અનુકૂળ સમયે મિલન-મુલાકાત શક્ય.

નોકરિયાતવર્ગ :-કાર્યસ્થળે વિવાદ દૂર કરવો.

વેપારીવર્ગ:- સમસ્યા અંગે સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:- હિતશત્રુથી તથા શત્રુથી સાવધ રહેવું.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- નવા મકાન વાહનની ખરીદી ની સંભાવના.

લગ્નઈચ્છુક :-અકળામણ દૂર થતાં રાહત જણાય.

પ્રેમીજનો:-સખ્તાઈ મુલાકાતમાં વિઘ્ન રખાવે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્ન હલ થતા ચિંતા દૂર થાય.

પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સાનુકૂળ રહે.

પ્રેમીજનો:-શંકા-કુશંકા સંબંધો પર અસર કરે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે કાર્યભાર સાથે આર્થિક તંગી પરેશાની રખાવે.

વેપારીવર્ગ:-નાણાકીય વ્યવહારો માં ધ્યાન રાખવું.

પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

શુભરંગ:- વાદળી

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-મન અને ગુસ્સા પર કાબૂ રાખવો હિતાવહ.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા પ્રાપ્ત થશે.

પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય સમય,તક મળે.

નોકરિયાત વર્ગ:- ધીરજ રાખી પસાર સમય કરવો.

વેપારી વર્ગ:- મિત્ર,સ્નેહીનો સહયોગ સાંપડે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક તથા સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ