23.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૧૧-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- નવમી (નોમ) ૨૪:૩૬ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- શતતારા ૧૩:૦૭ સુધી.

યોગ :- હર્ષણ ૩૦:૦૯ સુધી.

કરણ :- બાલવ ૧૧:૪૦ સુધી. કૌલવ ૨૪:૩૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૬

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- કુંભ

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- શ્રી હરિ જયંતિ, કુષ્માંડનવમી,અક્ષય નવમી, રંગનાથ જયંતિ(નારેશ્વર).

વિદ્યાર્થીવર્ગ :-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલું રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્યું અટકતું લાગે.

લગ્નઈચ્છુક :- મુલાકાત માટે યોગ્ય તક મળે.

પ્રેમીજનો:-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજના પ્રશ્નોનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- નાણાભીડ.ખર્ચ-વ્યય માં સંભાળવું.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ચિંતામા દિવસ પસાર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ચિંતા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સમય મળે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી હિતાવહ.

વેપારીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ,ચિંતા દૂર થાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :- અડચણ નું નિવારણ મળતાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે ઉલઝન બનેલી રહે.

વેપારીવર્ગ:-અગત્યના કામ ની મુશ્કેલી દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:-ચિંતાયુક્ત દિવસ રહે.આરોગ્ય સાચવવું.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સરળતા જણાઈ.

પ્રેમીજનો:-મુલાકાત માટે કોઇને કોઇ ઉલઝન બનેલી રહે.

નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતાં ટેન્શન રહે.

વેપારી વર્ગ:- ઉતાવળે આંબા પકવશો નહીં.

પારિવારિક વાતાવરણ:- પરિવારમાં કસોટી થતી જણાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-ઉતાવળથી બનતી વાત બગડી શકે.

પ્રેમીજનો :-માનસિક સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ :-સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય.

વેપારીવર્ગ :- નવા વેપારમાં આંશિક સફળતા મળે.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- કામકાજ સફળ થાય.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૮

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ જણાય.

લગ્નઈચ્છુક :-માનસિક અકળામણ દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા નિવારવી હિતાવહ રહે.

વ્યાપારી વર્ગ:-ધીરજથી સમય પસાર કરવો લાભદાયક રહે.

પારિવારિક વાતાવરણ:- ચેતતો નર સદા સુખી.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવે.

લગ્નઈચ્છુક :- ચિંતા ઉલઝન બનેલી રહે.

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહની વેદના જણાય.

નોકરિયાતવર્ગ:- સમસ્યાનો હલ કરવી લાભદાયક રહે.

વેપારીવર્ગ:- ધીરજથી સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક મતભેદ મૂંઝવણ રખાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવી લેવી.

લગ્નઈચ્છુક :- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

પ્રેમીજનો :-ભાગ્ય યોગે મુલાકાત શક્ય બને.

નોકરિયાતવર્ગ :- કાર્યભાર ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કામ હાથ કરી શકો.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- અડચણ વગર દિવસ પસાર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:-આપની સાથે છલ ની સંભાવના ચેતવું.

નોકરિયાત વર્ગ:- નોકરી માં સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:- આર્થિક સદ્ધરતા વધતા રાહત જણાય.

પારિવારિકવાતાવરણ:- પરિવારમાં મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- આપના સંજોગ સાનુકૂળ હોય તક ઝડપવી.

પ્રેમીજનો:-આપ ન ઘરના ન ઘાટના જેવી હાલત માં ફસાઈ શકો છો.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં પરેશાની ચિંતા રખાવે.

વેપારીવર્ગ:-જુના ચુકવણા ની ચિંતા સતાવે.

પારિવારિકવાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવવી. મતભેદથી થી દૂર રહેવું.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- માનસિક સંયમ જાળવવો જરૂરી.

વેપારી વર્ગ:- અકળામણ,ચિંતા દૂર થાય.ધીરજ જરૂરી.

પારિવારિક વાતાવરણ:- અક્કડ વલણથી ગૂંચવણ સર્જાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ