24.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૭-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પૂનમ ૦૮:૦૯ સુધી. એકમ ૨૯:૫૨ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૧૨:૪૨ સુધી.
  • યોગ :- પ્રીતિ ૨૭:૧૬ સુધી.
  • કરણ :- બવ,બાલવ, કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૦
  • સૂર્યાસ્ત :-૧૯:૧૯
  • ચંદ્ર રાશિ :- મકર
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ સૌરાષ્ટ્રમાં મોળાકત વ્રત નું જાગર, વાલ્મિકી નગર યાત્રા,પ્રતિપદા ક્ષય તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બનતાં જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- સાવચેતી વર્તવી.
  • વેપારીવર્ગ:-સાવધાની વર્તવી.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળ દિવસ જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા ના સંજોગ.
  • વેપારીવર્ગ:-લાભની આશા રહે.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક મતમતાંતર ટાળવા.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત માં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-વ્યગ્રતા ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-લાભ અટકતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ ન થાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાદ વિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-તક સંજોગ સરકી શકે.
  • પ્રેમીજનો:-ચેતીને ચાલવું.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં સાવચેતી વર્તવી.
  • વેપારી વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-જવાબદારી અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ અંતરાય રહે.
  • લગ્નઈચ્છુક :-સમય દૂર ઠેલાતો જણાય.
  • પ્રેમીજનો :-પ્રતિકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ :-માનસિક તણાવ રહે.
  • વેપારીવર્ગ :- લાભના સંજોગ જણાઈ.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવની સમસ્યા રહે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
  • નોકરિયાત વર્ગ:-અટકતું કામ શક્ય બને.
  • વેપારીવર્ગ:-દબાણ વધી ન જાય તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-સ્વજન મિત્રનો સહયોગ મળે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૨

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વાતચીતની તક સર્જાય.
  • પ્રેમીજનો:-મમતમાં સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતરાય બનતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-ચિંતાના વાદળ હટે.
  • નોકરિયાતવર્ગ:-ઉપરી નો સહયોગ મળે.
  • વેપારીવર્ગ:-મહત્વના કામકાજ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
  • પ્રેમીજનો :-મન મુટાવ ટાળવા.
  • નોકરિયાતવર્ગ :-હળવાશથી રહેવું.
  • વેપારીવર્ગ:-તક મળે તે ઝડપવી.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં અણગમતી પરિસ્થિતિ.
  • લગ્નઈચ્છુક :-સમાધાનથી વાત શક્ય બને.
  • પ્રેમીજનો:-મિલન માટે સાનુકૂળ સમય મળે.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક મુશ્કેલીની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-નરમ વ્યવહાર ઉપયોગી બને.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા હળવી બને.
  • પ્રેમીજનો:-જોઈતી તક મળવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:-અનિયમિત કામકાજ ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવતો પ્રશ્ન હલ થવાની સંભાવના.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંવાદિતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :- હરીફ બાજી મારી ન જાય તે જોવું.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવનો માહોલ રહે.
  • વેપારી વર્ગ:- હરીફ થી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા હળવી બને.વાહન મકાન અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ