25.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- એકમ ૨૧:૦૯ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- મૂલ ૦૬:૪૧ સુધી. પૂર્વાષાઢા ૨૮:૨૭ સુધી.
  • યોગ :- બ્રહ્મ ૨૨:૩૯ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૦
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- ધન.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -વટસાવિત્રી વ્રત ના પારણા,ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ(કશ્મીર).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહક્લેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મમત થી અલગાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત ની સંભાવના.
  • વેપારીવર્ગ:-આવક ની ઘટ ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:- વ્યવસાયિક તક મળે તે ઝડપવી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમય સાથ ના આપે.
  • પ્રેમીજનો:-છલ થી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતાયુક્ત દિવસ રહે.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-અનુકૂળતાએ મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી મેળવી શકો.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક ખર્ચ જણાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખેરાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નોનું ફળ વિલંબથી મળે.
  • પ્રેમીજનો:- પ્રતિકૂળતા વચ્ચે સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારી વર્ગ:-સમસ્યા સુલજાવી આવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ રોકવા હિતાવહ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ-પર્યટન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો :- આશાસ્પદ દિવસ પસાર થાય .
  • નોકરિયાત વર્ગ :-અવરોધ વિવાદ સંભવ.
  • વેપારીવર્ગ :-ખોટા ખર્ચ ખરીદીથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબ વિઘ્નના સંજોગ.
  • પ્રેમીજનો:-મનમુટાવમાં સ્થિતિ સુધરે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રગતિની તક.
  • વેપારીવર્ગ:-સરળતાથી અટવાતા કામકાજ પતે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ન હલ થાય.ચિંતા દૂર થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ઊભી થાય.
  • પ્રેમીજનો:- જીદ વ્યર્થ જણાઈ.
  • નોકરિયાત વર્ગ:-મનપસંદ સ્થળે નોકરી મળવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ વચ્ચે કૌટુંબિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:-વિવાદ ટાળજો.
  • નોકરિયાતવર્ગ:-અવરોધ ની સંભાવના રહે.
  • વેપારીવર્ગ:-અકળામણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન સુવ્યવસ્થિત કરી લેવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થાય.
  • પ્રેમીજનો :- સાનુકૂળ સંજોગ રહે.
  • નોકરિયાતવર્ગ :-ચિંતાનો બોજ હળવો થાય.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સંભવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્ન વધારવા.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનનું ધાર્યું થાય નહીં.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-વિશ્વાસે રહેવું નહીં.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-માગ પુરવઠાની ચિંતા સતાવે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નો હલ થઇ શકે.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવસર અંગે સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-અક્કડ વલણથી અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:- કાર્યભાર દબાણ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક વિકટતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-એકંદરે દિવસ શુભ રહે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ થાય.
  • પ્રેમીજનો:-તણાવમાંથી મુક્તિ મળે.
  • નોકરિયાત વર્ગ:-બદલી-બઢતી ની સંભાવના.
  • વેપારી વર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ થી ચિંતા ટળે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ