જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગને પરેશાનીની હલ મળે

તારીખ ૦૮-૦૧-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- છઠ ૧૦:૪૬ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૩૧:૧૨ સુધી.
  • *યોગ* :- વરિયાન ૧૧:૪૨ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૨
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગેની ચિંતા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- મંગલ પ્રસંગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-સમસ્યા હલ કરી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચથી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- અકસ્માતની સંભાવના.સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્ન હલ થઈ શકે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના પ્રબળ બને.
  • *પ્રેમીજનો*:-વિરહની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થઈ શકે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતા હોવા છતાં પણ આપના કાર્ય થઈ શકે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પરેશાનીનો હલ મળે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ ઊભી થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળી શકે.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-અજંપો ચિંતા દૂર થતા જણાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સફળતા ને આંબી શકો.
  • *વેપારી વર્ગ*:લાભદાયી સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક કાર્યરચના થાય.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ધર્મકાર્ય નું આયોજન થાય.
  • *લગ્નઈચ્છુક* :-તક ન સર કે તે જોવું.
  • *પ્રેમીજનો* :-મૂંઝવણ દૂર થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ* :-ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ* :-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:- પારિવારિક કૌટુંબિક પ્રશ્નમાં ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
  • *પ્રેમીજનો*:-સ્વસ્થતા ટકાવવી.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આનંદમાં દિવસ પસાર થાય.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:-ચિંતાનું નિવારણ મેળવી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-નિરાશા દૂર નિરાશા દૂર થતી.
  • *વ્યાપારી વર્ગ*:- આવકમાં વૃદ્ધિની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ-ખરીદી નાથવા શુભ રહે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યગ્રતા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ ટાળવા.
  • *નોકરિયાતવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *વેપારીવર્ગ*:-કામ કરવાની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભદાયી કાર્યરચના થઈ શકે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મતભેદ દૂર કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન શક્ય રહે.
  • *પ્રેમીજનો* :-અંતરાય યથાવત રહે.
  • *નોકરિયાતવર્ગ* :-નોકરીના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળી રહે.
  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા જૈસે થે રહે.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલી ભર્યો દિવસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-મળેલી તક નો ઉપયોગ કરવો.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગની સંભાવના.
  • *પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- તક મળી શકે.
  • *વેપારીવર્ગ*:-નિરાશાના વાદળો વિખેરાતા જણાઈ.
  • *પારિવારિકવાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-ખોટા પગલા થી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-ઉલજન હલ થાય.
  • *વેપારી વર્ગ*:- કરજ ઋણ ની ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૩